SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબતો. ૧પ૩ શુદ્ધિ માટે પણ ખાસ બતાવો, જેથી આ કાળક્ષેપનો અંત આવશે. હાલ ડરાવમાં વધારે સુધારો કરવા માટે પ્રથમથી પુછવામાં આવે છે, તેની સાથે ભાષાશુદ્ધિ માટે પણ પુ. ભાવનગર કેન્ફરન્સ વખતે ત્યાંની રીસેપશન કમીટીએ બહુ વિચાર કરીને બંધારણને સવાલ સજેકટસ કમીટી સન્મુખ રજુ કર્યો હતો, તે વખતે સેક્રેટરીની નીમાયુકે વિગેરે ઓછી અગત્યના સવાલો ઉપર વિશેષ સમય જવાથી સર્વથી અગત્યની બાબત જે સેન્ટલ કમીટી નીમવાની હતી તેને ઠરાવ થયે, પણ નીમણુક એક વરસ મુલતવી રાખવી પડી હતી. સેન્ટ્રલ કમીટીનું બંધારણ બહુજ અગત્યનું છે. એ કમીટીનું બંધારણ સૂચવનારને ઉદ્દેશ તેમાં વધારેમાં વધારે સો મેમ્બર રાખવાનો હતો. તેઓ આખા વરસ દરમ્યાન કોન્ફરન્સના કાર્યવાહક ગણાય. જરૂર ને પ્રસંગે મુંબઈ અથવા બીજા શહેરમાં મળી વિચાર કરી કોન્ફરન્સને નામે કાર્ય કરે, ડેપ્યુટેશનના આકારમાં અમલદાર વર્ગને મળે, અને એવી રીતે આખી કેમના પીઠને જોરથી કે મને નામે નીર્ધાદિકમાં ઉત્પન્ન થતી અડચણોના પ્રસંગો સાચવી શકે. આ ઉપરાંત કેન્ફરન્સ મળવાને આગલે દિવસે તેઓ સર્વ તે જગે પર આવી જાય અને આ દિવસ નિવૃત્તિએ બેસી કોન્ફરન્સમાં જે ઠરાવ રજુ થવાન હોય તેના ખરડા તપાસે, જુએ અને ફેરફાર કરી સજેકટસ કમીટી સમુખ રજુ કરવા તૈયાર કરે અને ખાસ કરી એ કોન્ફરન્સમાં એક પણ વહેવારૂ કામ શું કરવું છે તેને નિશ્ચય કરે. આથી કરીને સજેક્ટસ કમીટીમાં જે કાળક્ષેપ અને નાપસંદ દેખા થાય છે તે જરૂર અટકશે, વળી આખા વરસ દરમ્યાન કેઈ પણ અગત્યની બાબત ઉભી થતાં કેન્ફરન્સ ઉંઘતું મંડળ નથી પણ જાગૃત છે, એમ સ્પછ રીતે લોકોની સન્મુખ રહેશે. કેન્ફરન્સના નામથી અને તેના જનરલ સેક્રેટરી એની સહીથી અત્યારસુધીમાં કેટલાંક કામ થઈ શકયાં છે, અને તેની પ્રતિષ્ઠા અને ને છાપ બહારના માણસે ઉપર કેટલી સજજડ પડી છે એ વાતને જેને અનુભવ હશે તે સેન્ટ્રલ કમીટીની આવશ્યક્તા તુરત સ્વીકારી લેશે. કમનશીબે આ વરસે પણ ખરડામાં તેવી નીમણુક કરવાનો ઠરાવ હોવા છતાં વખતને અભાવે તે પડી રહ્યા છે. આ કમીટીમાં જેનાં નામ બદલવામાં આવે તેને લાણી આપતા હોય તેમ ગમે તેને દાખલ કરી કમીટીની મહત્વતા ઓછી ન કરવા ખાસ આગ્રહ છે. દરેક ગામના કબુલ કરાયેલા આગેવાનો અને અનુભવી વિદ્વાનોને બહ ઓછી સંખ્યામાં આ કમીટીમાં લેવા. તેમાં પણ જેઓ લાવીએ ત્યારે ગમે ત્યાં આવે તેવા સરળ અને સાદા તેમજ કે સ તરફ લાગણી ધરાવનારાની આ સેલ કમીટીમાં નીમહાક કરવામાં આવશે, એટલે સબ્સકટસ કમીટીમાં જે નિરૂપયેગી છુંદણા છંદવામાં આવે છે, તેનો અંત ની જશે. For Private And Personal Use Only
SR No.533291
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy