SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ જૈન જ્ઞાનવર્ધક સ્કુલ સ્થાપી, પધશાળા કરી. સારી; જ્ઞાનદાન ને જીવિત દાનથી, કીર્તિ જગમાં વિસ્તારી; જન ગા ને જિન મદિરના, ગાદ્વાર કર્યો ભારી. માજ, ઢઢા ધૈર્ય ધરીને ગાંધી, પાલ પાણી પહેલા સારી; સપ ખીજ રાખ્યુ' ફળવિધમાં, થયું તરૂ શાખા વિસ્તારી; સાંકળચંદ્ર મીઠાં કુલ ખાશે, જૈનશ્વેતામ્બર નરનારી. આજ ઉમંગે, શ્રી શખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, જગ જય મગલકારી, ધરણેદ્ન પદ્માવતી દેવી, સ્પ્રાય કરો સુખકારી; આજે આનદરે ધન્ય ઘડી જયકારી, કોન્ફરન્સ અલિહારી. આજે. ૧ જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની, છઠ્ઠી બેઠક આજે ; ગુર્જર સારડ અંગ મરૂધર, દક્ષિણના જન રાજે. આજે. સેરઠ દેશે ભાવનગર શુભ, જૈન પુરી અલબેલી; જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે, બેઠક લીધી પડેલી. આજે. નાની ઉન્નતિ કરવા, થાશે સરસ સુધારા; વ્યવહારિક ધાર્મિક કેળવણી, તેના નિયમ થનારા, શ્રદ્ધાવ'ત વિવેકી ગભીર, રાજનગર અવતારી; મનસુખભાઇ ભગુભાઈ સુશ્રાવક, પ્રમુખ પદવી ધારી. આજે. તન મન ધનથી અનેજ્ઞતિમાં, પ્રથમ પગલું ભરશે; કેન્ફરન્સનુ′ કામ મજાવી, જય લક્ષ્મી ઝટ વશે. આજે. જનેતિનું ભાષણ સારૂં, પ્રમુખનુ' વંચાશે; કહેણી જેવી રહેણી રહેવા, સત્ય હરાવે થાશે. આજે, વીર જિનેશ્વર બતા થઈને, પાછા પગ નહિં ભરશે; બુદ્ધિસાગર શૂરા સજ્જન, મગળમાળા વરશે. આજે. For Private And Personal Use Only આજે. ૨ ૩ ૫ ७ ८ ૧૩
SR No.533275
Book TitleJain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1908
Total Pages31
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy