________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
૧
કામાં કેટલીક મુશ્કેલી ઉભી થઇ હતી. મડપ સન્મુખ આવતાં તેની ભવ્યતા જોઈ સર્વને આનંદ થતા હતા. ગોઘાના દરવાજા ખહાર આલ્બર્ટ સ્કેવરમાં મહુ વિશાળ મડપ નાખવામાં આવ્યા હતા. મંડપની લખાઈ ૨૧૬ પુ! અને પહેાળાઇ ૧૮૮ ફુટ રાખવામાં આવી હતી અને તેમાં આડ હજાર પ્રેક્ષકા સગવડથી એસી શકે તેવી ગેડવણ કરવામાં આવી હતી. મંડપમાં દાખલ થતાંજ પ્રથમ નાના તંબુ ટીકીટ કમીટીને આવતે હતા, જે કમીટીએ ડેલીગેટાની સગવડ સારૂ પાતાની એડ઼ીસ ત્યાંજ રાખી હતી. માપની બાજુમાં જનરલ સેક્રેટરીઓને, પ્રમુખ સાહેબને, ચીફ સેક્રેટરીના, ઈન્ટેલીજન્સ કમીટીના, ટેલીગ્રાફ ખાતાના અને કોન્ફરન્સ હેડ ઓફીસના—એ પ્રમાણે તખુ આ અનુક્રમે આવ્યા હતા, અને તેની આગળ પાણી પીવા માટે ખાસ ગેડવણ કરવામાં આવી હતી. મંડપની ડાબી બાજીએ વાલ'ટીયર કમીટીને તબુ આવેલા હતા અને પછવાડેના ભાગમાં સ્રીઓ માટે ખાસ તંબુ તથા ટટીએ ઉભી કરવામાં આવી હતી. તેને માટે પાણીની ખાસ જુદી ગેડઠવણુ હતી. મંડપમાં દાખલ થતાંજ તેની વિશાળતા અને ભવ્યતા જણાઈ આવતી હતી. મુખભાગમાં લીલા વેલાનાં કુંડાંએ ગોઠવેલાં હતાં, બગીચા બનાવી. દ્વીધેા હતા, અને ભવ્ય દરવાજો કરેલા હતા. મ`ડપની સામેપ્રમુખ સાહેબ અને માનવંતા ડેલીગેટોની બેઠક પ્લાટકામ ઉપર ગોડવી હતી અને તેની એક ખાજુએ સ્ટેટના અમલદારો માટે જુદી ગોઠવણ રાખી હતી. સ્ત્રીઓ માટે ગોઠવણ પ્લાટફેર્મની અન્ને બાજુએ રાખી હતી અને વક્તાએ માટે વચ્ચે * પ્રીટ ઉંચા મંચ ખાંધવામાં આવ્યા હતા અને તેને કસુંબા વિગેરેથી શણગારવામાં આવ્યા હતા. મુાન મહારાજાએ માટે નવ કુટઉંચા મંચ ખાંધી તેની ભામાં વધારો કરવામાં આવ્યા હતા. ઢરેક વિભાગના ડેલીગેટા માટે ન અર વાર બેઢકા ગાડવી દેવામાં આવી હતી. મંડ પની ઉપર મલ્લુ આન્તુ અને ચાતરફ ધ્વજાપતાકા ફરકી રહેલા હતા અને માપની અંદર પણ વિચિત્ર પ્રકારની શોભા કરવામાં આવી હતી. ડેલીગેટની સખ્યા મહુ વધારે હતી. કુલ સખ્યા ૪૨૦૦ ની થઇ હતી.
આ ઉપરાંત શ્રી વીઝીટરોની સંખ્યા ૨૦૦૦ની હતી અને સ્ટેટના અમલદારે, રીસેપ્શન કમીટીના મંળા વિગેરેની સંખ્યા ૮૦૦ લગભગ હતી. કેન્ફરન્સના કાર્યને મદદ કરનાર અને કામ કરનારાઓમાં ફ્રી પાસ અને વર્કમેન પાસ આપ્યા હતા તેની સંખ્યા લગભગ ૪૦૦ હતી. કુલ પ્રેક્ષકાની સખ્યા દશ હજારથી એછી ગણાય નહિ.
For Private And Personal Use Only