________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। આશિર્વચન. ૪
( મંદાક્રાંતા )
જેવી રીતે શિશ ધરી કળા પૂર્ણિમાએ પ્રકારો, તેવી રીતે વિવિધ વિષયે પૂર્ણ થઇને વિકાસે; આપે આપો આંધકજ કરે જેહ સંસાર નારી, તે દ્વિધાયુ અધિક વધો જૈન ધર્મ પ્રકાશ, ’
For Private And Personal Use Only
૧