SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચથી જેન વેતાંબર કેર પ્રથમ દિવસ. ફાગુન કાદિર રવિવાર. તા. ૨૫-૨-૦૬ (જૈન બાળાઓએ ગાયેલું ગાયન.) રાગ કલ્યાણ. ત.ળ ચતુરભ્રજાતિ. એકતાળ માત્રા ૪ વંદે પદ ત્રશલા નંદન, જ્ઞાની મહા ગંભીરના વદર સ 4 પુર દર સેવીત સુંદર, ધર્મ ધુરંધર બીરના. વંદ૦ ૧. તીર્થપતિ તીર્થકર શંકર, સ્વામી શ્રાદ્ધ સમુહના વ૦િ ૨ વિધ વિનાયકને વિદાયક, દાતા રામકિત તીરના. વંદ૦ નાથ નિરંજન ભવભય ભંજન, તાજ ઉજમના શિરના વદ ૪ આ ગાયન ગાયા બાદ બાળાઓએ પુપિવડે કેન્ફરનાને વધાવી હતી. ત્યારબાદ જૈન બાળકોએ ગાયન ગાયું હતું તે છેપાયેલ ન હોવાથી અહીં આપવામાં આવ્યું નથી. ત્યારપછી ભેજકસમુહના આગેવાન ભોજક દલસુખ જેઓ ભાવનગરના રાજ્યમાં નોકરી રહેલા છે તેમણે મધુર સ્વરે ગાયન ગાયું હતું. સ્થળસંકેચના કારણથી તે આખું અહીં આપવામાં આવ્યું નથી. તેનો પ્રારંભ આ પ્રમાણે કરવામાં આવ્યો હતો. શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રણમું કલ્યાણકારી સદા, આધી વ્યાધિ ઉપાધિ વારક વિભુ સેવે મળે સંપદા; સ્વામી શ્રાદ્ધ સમાજ આજ શરણે આવી હરેશ આપદા, જિનોને સુપરસાય થાય જિનજી જેથી સુખો સર્વદા, ૧ મંગળાચરણ થઈ રહ્યા બાદ સભાનું કામ શરૂ કરવામાં આવ્યું. પ્રારંભમાં શ્રી પાટણના નગરશેઠ હેમચંદ વસ્તાચંદ જેએ ચોથી કેન્ફરન્સના ચીફ સેક્રેટરી નીમાયેલા હતા તેમણે શ્રી સદા તરફ મેકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. - ત્યારબાદ રીસેશન કમીટીના પ્રસુખ શેઠ પુનમચંદ કરમચંદે પિતાનું આવકાર આપનારૂં ભાપણુ વાંચવું શરૂ કર્યું. આ ભાષણ ખાસ જુદું છપાયેલું છે અને તે અવશ્ય વાંચવા લાયક છે. તેની અંદર શ્રીસંઘને આવકાર આપતાં પોતાની તરફનો હર્ષ પ્રદશિત કરે છે. ત્યાઆદ પાટણ શહેરની પ્રાચીનતા For Private And Personal Use Only
SR No.533252
Book TitleJain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1906
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy