________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ૧૭ એકંદર રીતે વડોદરાના શ્રીસંઘે આ વખત જે પ્રયાસ લીધો છે. તે પર પરે પ્રશંસનીય છે, અને તે બધું સંધની ઐક્યતાનું જ પરિણામ છે.
પ્રમુખ સાહેબ રાયબહાદબુધસિંહજી દુધેલીયાને માટે ખાસ મદન બાગમાં શહેરો રાખવામાં આવ્યો હતોતે મકાનને વજા વાવટા વિગેરેથી બહુ શોભાવવામાં આવ્યું હતું, અને વોલરીયર વિગેરેની હાજરીથી એક રાનમાં ઉતારા રામ તે મકાન શા આપતું હતું. પ્રમુખ સાહેબ પોતાના બે પુત્ર તથા કબીલા સમેત | દિવસ અગાઉથી પધાર્યા હતા. તેમને સ્ટેશન પરથી હાથીની અંબાડીમાં બેસાડીને મોટા ઠાઠમાઠથી શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો.
શ્રીમંત સરકાર પણ બહુ દૂર પ્રદેશમાં હતા છતાં ખાસ આ પ્રસં. ગને માટે જ બે દિવસ અગાઉ વડાદરે પધાર્યા હતા.
શ્રી જયપુરથી ગુલાબચંદજી હા, અમદાવાદથી શેઠ લાલભાઈ દલપતભાઈ, કલકત્તાથી બાબુ રાહેબ રવિકુમારસિંહજી અને મુંબઇથી શેઠ વીરચંદભાઇ દીપચંદ ચગ્ય સમયે વડાદરે આવી ચુક્યા હતા. બીજા પણ ઘણા ગૃહસ્યો દૂરથી તેમજ નજીકથી આવેલા હતા, અને સર્વે ના હૃદયમાં એક સરખી રીતે ઉજનશાસનની મહાવતા પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ વાંચ્છા દેખાઈ આવતી હતી.
. આ પ્રસંગમાં ઝવેરી, કલ્યાણભાઈ અમીચંદ, ડા, સાહેબ બાલાભાઈ મગનલાલ ઝવેરી. માણેકલાલ ઘેલાભાઈ વૈદ્ય મગનલાલ ચુનીલાલ, વકીલ નંદલાલ લલુભાઈ વકીલ મોહનલાલ હેમચંદ તથા માદી ડાહ્યાભાઈ મગનલાલ વિગેરેએ આગેવાની ભરેલો ભાગ બજાજો છે, અને બના પ્રયાસ કરવામાં બીલકુલ કરાર રાખી નથી,
કોન્ફરન્સાની બેઠકનું કામ બમણી મુકરર કર્યા પ્રમાણે કાર્તિક વદિ ૫ થી શરૂ થવાનું . તે દિવસે શ્રીમંત સરકાર પણ પધારવાના હતા. ટાઈમ ૧ર વાગ્યાની મુકરર કરેલો હતો, પરંતુ દસ વાગ્યાથી ડેલીગેટના ટોળેટોળાં મંડપ તરફ હેશ ભર્યા હતા જતા હતા. અગ્યાર કલાકે તો મંtપ ગીકાર ભરા કાલે હતો. માત્ર એજ પર આગલા બાગજ ખાલી કાલે ૧૮ણાતા હે. બધા કલાકમાં તે તે ભાગ પણ ભરાઈ જવા આ.
છે. શ્રીમંત ગાયકવાડ સરકારના મુખ્ય દિવાન સાહેબ વિગેરે તમામ - ધિકારીઓ પધા. તેઓએ ઘણી રીતે પોતપોતાની બેઠક લીધી. બાદ
For Private And Personal Use Only