________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓન ડિરેકટરી પ્રતિકમણની અંદરના અભ્યાસવાળા માટે કાંઈ ન લખવું (હવે પછી ફરીને ફાર છપાવવા પડે તે ધાર્મિક અભ્યાસનું આસન વધારવાની જરૂર છે)
૧૦ ગુજરાનના સાધનમાં બંધે કાપડ, સુતર, શરાફી, રૂ, અનાજ, કરીયાણું વિગેરેમાંથી જે હોય તે લખવે અને નોકરીમાં સરકારી, દરબારી વેપારી અથવા ખાનગી કરી લખવી. અન્ય સાધનમાં પેનશન, મકાન ભાડું, સદો અથવા એવું જે સાધન હોય તે લખવું. સ્ત્રી જાતિમાં જે કુટુંબમાં રહેતી હોય તેને માટે તેમજ ધંધા યા નોકરીમાં દાખલ નહીં થરોલ કરાઓને માટે ગુજરાતના સાધનમાં “વડીલ” એમ લખવું. સ્ત્રીના ધંધામાં ઘર ધ અથવા બીને કાંઈ ખાસ હોય તો તે લખો. બીન રોજગારી પુરૂષને માટે બેરોજગાર લખવું અને ગુજરાતના કોઈ પણ જાતના સાધન વિનાની વિધવાને માટે નિરાધાર શબ્દ વાપરે. (આ આસન દાણું ઉપયોગી હોવાથી બરાબર ભરવું).
જk
૧૧ સ્ત્રી પરણેલીને માટે મૂળ વતન તેના પીયરનું ગામ લખવું. પુર મને માટે વીસ વરપથી આવેલ હોય તો તે ગામ લખવું, નહીં તો મૂળ જ્યાંના વતની હોય તે ગામ લખવું. એક વરસથી ધંધા મા નોકરી માટે બહાર ગામ ગયેલ હોય તેનું હાલનું વતન જે ઠેકાણે તે હોય તે લખવું.
૧૨ અહીંના વતની સ્ત્રી યા પુરૂષ બહાર ગામ હોય તો પણ તેમના નમે અહીંના પત્રકમાં લખવાં.
૧૩ શારીરિક ખેડમાં માત્ર આંધળા, કાણ, બહેર, મુંગે, લુ યા પાંગળે એટલીજ લખવી, બીજી ન લખવી.
૧૪ રીમાર્કમાં કાંઈ નવીન હકીકત જાણવા લાયક હોય છે તે લખવી.
૧૫ નામ પાડા વિનાના બાળકને જે નામથી ઘરમાં બોલાવવામાં આવતું હોય તે નામ લખવું.
આવી અનેક સમજુતીઓ છપાવીને વંશીયરોને આપવામાં આવી હી, 4 છે જે ૪ ભરાઈ આવ્યા છે તે ઉપરથી દરેક પ્રકારની તાર
For Private And Personal Use Only