________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકોને અમલ કરવા યોગ ફરજો. પ૭ આ પ્રમાણે સમજી માંસાદિક સાત મહા વ્યસનથી સર્વથા સરવું એટલું જ નહિ પણ સર્વ પાપસ્થાને સર્વથા પરીવાર કરવા બનતા પ્રયન કર કેટલાક દિગ્ધો (પંડીત મો) શિડહ, બ્રહ્માસ્મિ, ઇત્યાદિત મિથ્યા ઘ કરતા દેખાય છે, પણ તેમનાં આચરણ જોતાં પ્રેક્ષકોને તો તેઓ બ્રહ્મ રાક્ષસે ભાસે છે. કારણ કે માંસ, મદિરા જેવી અતિ નિંદની વસ્તુઓ પણ તેઓ તજતા નથી, એટલું જ નહિ પણ અબ્રહ્મ (મથુન ) સેવનાદિક અગણિત પાપ પંકમાં અનિશ સૂકરની પરે તેઓ રાચે માચે છે. આમ જણાવી તેઓની નિંદા વડે તેઓની વિગેવણુ કરવા-કરાવવાને, અમારે આંતર પરિણામ નથી, કિંતુ તેઓ શિવાહે ઈત્યાદિ વચન માત્રથી જેવું ઉચ્ચરે છે તેવુંજ ક્રિયામાં મને અર્થાત કોઈપણ સચેતન પ્રાણ વર્ગને મનથી, વચનથી કે કાયાથી સ્વયં (પતે) ઉપદ્રવ ન કરે, ન કરાવે, તેમજ કરનારને સારે ન માને, એમ અંત:કરણથી ઈચ્છીએ છીએ.
જેવું વચનમાં તેવું જ મનમાં અને તેનું જ કાયાવ વર્તાવનાર (પાળનાર) નિમી, નિકપરી કે નિભી કહેવાય છે. પણ મનમાં જૂદે, વચનમાં
છે અને કાયામાં વર્તનાર તે કેવળ માયાવી, કપટી, કે દંભી તરીકે જ ગવાય છે. તાવિક (ર) શિવ (શંકર) કદી કોઈને કોઈપણ પ્રકારે પિત પડે નહિ, બીજા પાસે પીડાવે નહિ તેમજ પાડનાર નીચ અધમની અનુમોદના પણ કરે નહિ. છતાં તેથી તદન વિપરીત વર્તનાર તે એક કેવળ મિથ્યા ડોળઘાલુ માયાવી જ માનવા ગ્ય છે.
શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માને વણ જાતિ કે વેદાદિક કંઈપણ ઘટતું જ નથી, પણ વ્યવહારનષથી કર્મ સંબંધે જીવેની વિચિત્ર પરિણતિને વશે શાસ્ત્રકારોએ વર્ણાદિકની વ્યવસ્થા કરેલી દીસે છે. અનુભવ શાચર પણ તેમજ થાય છે. જો કે શાસ્ત્રકારોએ સામાન્ય રીતે વણદિકની વ્યવસ્થા કરી બતાવી છે, તે પણ તેમને તવ ઉપદેશ તો એજ છે કે કેવળ અમુક વર્ણદિકમાં ઉપન્ન થવા માત્રથી તેને તે રૂપજ માની લે નહિ, કિંતુ ગુણ દોષને વિવેક સાથે તેના આચ. રણને બરાબર લયમાં લઈને તેમાં અમુક વર્ણાદિકને આરોપ કરે. અ
ન્યા નહિ. કેમકે કોઈ નામ માત્રથી ઉચ્ચવર્ણ ગણતા છતાં પ્રત્યક્ષ મહા ઘર પાપકા કરનારા પણ જણાય છે તેમજ નામ માત્રથી નીચ જાતિ
For Private And Personal Use Only