________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાળ, જરૂર નથી, માત્ર એના બે નેજ કરાવી લઉં એટલે પત્યું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને રાજા માન રહ્યા.
- પછી રાજા ત્યાંથી પાછા નગરમાં આવતાં ટામાં આવ્યો, એટલામાં એક ડોશી છેડીને હાથ પકડીને ચાલી આવતી સામી મળી. તેને જોઇને મા " છે . ને ! માળા - મરે મ પાસે સિધ, ખરી કહી ક. છે ?” તે સાંભળી કોઈ વાન્ - છતાં યમ અડ, નકાર કરેઈ?' તે વખતે અવસરને જણવાળે ધનપાળ પડતો - હે રાજન આ જ જે કાંઈ કાલે છે તે સાંભળો
कि नंदिः किं मुशारः किमु रतिरमणः कि नल: किं कुबेरः किंवा विद्याधरासौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं नचायं नखलु नहि नवा नापि चासौ न चैपः क्रीडाका प्रत्तो यदिह महितले भूपतिर्भोजदेव ॥ १ ॥
શું આ નંદિ છે ? શું શું છે? શું કામદેવ છે? શું નળરાજા છે ? શું કુબેરભંડારી છે? અથવા શું કોઈ વિદ્યાધર છે ? શું છે? શું ચંદ્ર છે? કે શુ બ્રહ્મા છે ? આ પ્રમાણે છેડી ડોશીને પૂછે છે, ત્યારે ડોશી દરેક પ્રશ્નના ઉત્તરમાં નાના કહીને કહે છે કે તે કઈ નથી, પણ આ કીડા કરવાને નીકળેલે આ પૃપીતળનો રાજા ભોજદેવ છે.
આ કાવ્ય સાંભળીને અત્યંત હાઈત થયેલા રાજાએ ધનપાળને કહ્યું – ' * હું તારા પર તુષ્ટમાન થયે છું, યથોચિત વર માગ.', તે વખતે ધનપાળ સરોવર વર્ણનના પ્રસંગે રાજાના ચિત્તમાં થયેલે માઠા અભિપ્રાય પોતાના બુદ્ધિબળથી જાણીને બે – હે રાજા! જે મને વાંછિત આપતા હૈ તો મારા બે ને પ્રસન્ન થઈને મને આપે.” ધનપાળનું આવું વચન સાંભળીને રાજ અત્યંત વિસ્મય પામે તો ચિંતવવા લાગ્યો-'જે વાત મેં કોઈની
* આમાં રાનએ પૂછ્યું “ હાથને કપાવે છે ને મસ્તકને ધાવે છે, તેથી આ બુદી શું કહે છે ? ” એટલે પંડિતે કહ્યું તેને હંકારતા એવા જે જમાનના શુભટો તેને “ના ના” કહે છે..
For Private And Personal Use Only