SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મોપદેશ, જે આજ કરવાનું તને તે, કોલપર નિર્ધારના, રે કાલ આવી કાળ તુજને, જકડશે જગ્યા વિના: પરલોકમાં નિજ પાપની, શિક્ષા થશે રડશે રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વા. ૧૧ તું તેડ તષ્ણા તાહરીને, જેડ મન જગદીશમાં, કર કામ રૂપી કાળને ઝટ કદન લેશ હઠીશમાં; તું વિર્યવાન મહાન શિદ હત વિર્ય થઈ બેસી રહ્યા, રે ચેત ચેતન ચેત! અવસર જાય છે અસુલખ વા. ૧૨ સમભાવને જિવ ભાવ, કર સદ્ધર્મની આરાધના, આરાધના એ તાહરી છે કર્મ કેરિ વિરાધના દુઃસાધ્ય મનને સાધ, કર વશ પાંચ પૂરણે ઇન્દ્રિય, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વા. ૧૩ કર નાશ ચાર કષાયને વસુ કર્મ કેરિ કાશ તું, સ્વ સ્વરૂપને તું ઓળખી, નિજ વિર્યને પરકાશ તું; આ સમયને નહિ સાધતે, પછિ રહિશ ભવ ભવ દુખિયે, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહ્યા. - ૧૪ તન્મય બની પરમાત્મ પદમાં, વીસર દેહાધ્યાસને, અપૂરવ અનુભવ ચાખિ અમૃત, વર પરમ શિવ વાસ; ગ્રહિ સદગુરૂનું શરણું ભ્રમણ ભીષ્મ ભવની ટાળની, વરવા અભય પદ વેગથી, વર શીખ સુણ વિરપાળની. ૧૫ ઇદ્રવજા સ્વાભા તણું ચિત્ત સહિત ઇચ્છી, સ્યાદાદ શૈલી ગુરૂ પાસ પ્રીછી; શ્રદ્ધા વિશુધ્ધ જિન ધર્મ સે, આનંદ આવાસ મળે અભેવો. ૧૬ વિરપાળ હંસરાજ શાહ, ધ્રાંગધરા. ૧ આઠ કર્મ, For Private And Personal Use Only
SR No.533227
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy