SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ વર્તમાન ચચ. વોકત વિધિએ કહ્યા પણ ત્યાર પછી જૈન વિધિ પ્રમાણે કરવા હોય તે તે કરવામાં જ્ઞાતિ તરફથી અડચણ નથી. આ ઠરાવ જે કે સમજુતીનું પરિણામ છે તો પણ તે સંબંધમાં વિચાર કરવાની જરૂર છે. પ્રથમ તે જ્ઞાતિના આગેવાનોએ યાદ રાખવું કે જ્યારે એક સવાલ ઉપર મમત બંધાય ત્યારે છેડે વખત ખામોશ પકડી જવી. આવા પ્રસંગે જેઓ ઉતાવળા થઈ જાય છે તેઓ પસ્તાય છે. જ્ઞાતિના આગેવાને આવી સ્થિતિ ઘણી વખત અનુભવે છે. આવો સવાલ ઉત્પન્ન થતાંજ જે તેને નિર્ણય ન થઇ શકે તો તે સવાલ છેડે વખત મુલતવી રાખવો ૫ણ તે ઉપર મમત બંધાવાથી બે પક્ષ પડી જાય છે અને કોઈ પણ પક્ષ પોતાને સાચો યા જુઠે વિચાર જુડા તરીકે જાણ્યા છતાં પણ મિયા ટેકની ખાતર છેડતો નથી, છોડી શકતો નથી. અને બીજા માણસે તે બાબતમાં નિરંતર ઉશ્કેરણી ચલાવ્યા કરે છે. આવા કટાકટીના પ્રસંગમાં આગેવાને બહુ વિચારીને કાર કરવાની જરૂર છે. મી, અમરચંદ તલકચંદ અને જન વિધિ-ઉકત પ્રસંગ પછી તેજ જ્ઞાતિમાં શ્રી માંગરોળમાં શેઠ અમરચંદ તલકચંદના પુત્રના લ: લગ્ન વૈદિક અને જૈન બન્ને વિધિ અનુસાર થયા છે. અને અમને અત્યંત હર્ષ સાથે ખબર મળી છે કે બ્રાહ્મણોએ જન વિધિ શીખી તે પ્રમાણે લગ્ન કરાવવાની કબુલાત આપી છે. આ રસ્તે બહુ સારો થયો છે. તેથી કુસંપનું બીજ રહેવા પામશે નહીં. અમરચંદે જે બહાદુરી બતાવી છે. અને પોતાની ટેક જાળવી રાખી છે તેને માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. ** - ભાવનગરમાં મરકીને ઉપદ્રવ–આગ સંબંધી ઉપદ્રવની પીડામાંથી હજુ ભાવનગર ઉભુ થયું ન હતું ત્યાં આ વખત મરકીને સખત હુમલે તેનાપર ય છેલગભગ ચારથી પાંચ હજાર માણસ મરકીથી પરણ પામ્યું છે. ત્રણ માસ સુધી આખું શહેર શત્યકાર હાલતમાં આવી ૫: ડયું હતું. આ પ્રસંગે વ્યાપાર રોજગાર બંધ પડે એ સ્વાભાવિક છે.. આપણી જન કોમને આધાર વ્યાપારપર હોવાથી તેમને માણસની અને બાપારની બેવડી હાની થઈ છે. આ વખતે પણ જેનભાઈઓ નગર બહાર For Private And Personal Use Only
SR No.533225
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy