SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહાત્સવ. ૩૯ વદ ૭ મે મેરૂ પર્વત ઉપર પધરાવેલા જિનબિબેને સારી ધામધુમ સાથે શેહેરમાં પાછા પધરાવવામાં આવ્યા હતા અને મંડપનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે આ મહોત્સવ ૧૨ દિવસ ચાલીને નિર્વઘ્ને સ માપ્ત થયા હતા. આ પ્રતિષ્ટા મહેચ્છવ બહુ શ્રેષ્ટ, દિનપરહિત ઉત્સાહમાં વૃદ્ધિ કરનારા અને અગ્નિ તથા મરકી વિગેરે ઉપદ્રવાને શાંત કરનારા થયા છે. દે રાસરજીમાં સુમારે સતર હજારની ઉપજ થઇ છે. લોકોના દિલ શાંત થયા છે અને જૈનશામનને સર્વત્ર જયજયકાર એલાયા છે. આ પ્રસંગમાં પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ વિધિ વિધાન વિગેરેમાં તેમજ દરેક કાર્યને રસ્તે પડાવવામાં અત્યંત પ્રયાસ કર્યેા છે. તેઓ સાહેબને ભાવનગરના સત્ર ઉપર ઉપકાર તેા હતેાજ પરંતુ આ ફાર્યથી તેમાં ઘણી છંદુ થઇ છે. એટલે કે શ્રી સધ ઉપર તેમને અનહદ ઉપકાર થયાં છે. શ્રી છાણીવાળા શ્રાવક જમનાદાસ હીરાચઢે આ કાર્યમાં તદ્દન નિસ્પૃહી પણે પારાવાર પ્રયાસ કર્યેા છે. એવા વિધિ કરાવનારા મળવાથી ભાવનગરના સંઘને પ્રતિષ્ટાદિ વિધાનમાં બહુજ સવળતા થઇ ગઇ હતી. ભાવનગરને સધ એને માટે એમને પૂર્ણ આભારી છે. આ શુભ પ્રસંગમાં ભાવનગરના સંધના આગેવાને એ વારવાર એકઠા થઇ, વિચારી મેળવી, યથાશક્તિ દ્રવ્યને પણ વ્યય કરી મારો લાભ લીધે છે અને પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યેા છે. તેમાં પણ વેરા. અસરઃ જસરાજ અને શા. કુંવરજી આણંદજીને પ્રયાસ સર્વે કરતાં વિશેષ તેમજ ખરેખર પ્રશ`સનીય છે કારણ કે એમણે ધડ્ડા દિવસે તે અહર્નિશ એ કાર્યમાંજ વ્યતિત કર્યા છે. મડપ વિગેરે કાર્યમાં શા, વેલગઢ ઢલીચને પ્રયાસ પણ તેવેજ સ્તુતિ પાત્ર છે. આવા ઉત્તમ કાર્યમાં ભાગ લે!, બનતે પ્રયાસ કરવેશ, સદ્બુદ્ધિના ઉપયાગ કરવા, દ્રવ્યને વ્યય કરવા અને બીજી રીતે જે પ્રકારે અને તે પ્રકારે સહાય આપવી તે સર્વ પુણ્યાનુબંધી પુણ્યના કારણુ છે. ઉત્તમનનેએ આવી અમૂલ્ય તકને લાભ અવશ્ય લેવા. જેથી આત્માનું હિત થાય, આ વિષયને વિસ્તાર્ આગળ ઉપર સ્મરણમાં રહેવા માટે તેમજ વાંચનારા બંધુઓને ધર્મકરણીનું અનુમેાદન બની શકવા માટે કરેલા છે. તેથી આધત વાંચીને તેમાંથી સાર ગ્રહણુ કરવા જૈનબંધુએ પ્રત્યે અમારી પ્રાર્થના છે. ઇતિ શ For Private And Personal Use Only
SR No.533218
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy