SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ પ્રાગા પશુવય. ૧૮ ને બળવા. કારણ કે બંદુકને કારતુસાનું હતું તે પામ્યુર ઈ-સ્ટીટયુટની સાથે સરખાવતાં માત્ર એકરાંની રમત જેવું છે. છતાં પામ્યુર ઇંટીટ્યુટને મદદ આપતાં પહેલાં સરકારે લોક લાગણી કેમ તપાસી નહિં ય? તેના જવાબમાં “ રાજા કર્તા દરેક કામ ભૂલ રહિત કરે એ બનવા નિગનથી માટે પ્રજાએ રાજ્યકર્તાને ભૂલ રહિત બનાવવા પછાત પડવું નહિં" એવાં એક પ્રખ્યાત કવિને વગ વાદ લાવવાની જરૂર છે. માટે આપ હિંદુસ્થાનનાં લોકોએ સરકારના કાન ઉપર લાવવું જોઈએ કે “ આ ખાતાની સ્થાપનાથી અમારી લાગણી બહુ દુખાશે અને ધર્મ સબંધી લાગણી ઉશ્કેરાવાથી તેનું પરિણામ સારું નહીં પણ ભાડું જ આવશે.” આ પ્રમાણેની અરજ કરવામાં વખત કાઢ ધટીત નથી કારણ કે જે વખત કાઢતો આ ધાતકી ખાતાના દુઇ પગલાં આ દેશમાં થઈ જશે અને પાછળથી તે કાઢવા મુશ્કેલ થઈ પડશે. માટે લાખે સદીઓ વાળી ઉપરની મતલબ વાળી અરજીઓ મુંબઈ સરકારને, વડી સરકારને, હિંદુસ્થાન ખાતાના પ્રધાન અને ઈલાંડની રાજય કરતી મહા સભા [પાલમેન્ટ ] ને તેમજ રાજ રાજેશ્વરી મહારાણુ વિકટોરીઆને મેલે. આવા કામમાં કરેલો પ્રયાસ, વાપરલી બુદ્ધિ અને ખરવું ધન સાર્થક થશે અને આવા અનેક જીવન પ્રાણ બચાવવા રૂપ હિતકારક કાર્ય કરવાથી તમારી કિર્તિ પ્રસરશે, પુરા બંધાશે અને મનુષ્ય જીદગીની સફળતા થશે. આ સંબંધમાં છેવટે તાકાળીક દાખલે એવા છે કે-આવી રીતે અનેક ધાડાઓના અથવા બીજા જીવોના પ્રાણનો વિનાશ કરીને નીપલી રશીન લઈને મરકીને નાશ કરવા મુંબઈમાં આવેલા ડાકાર હાફકીન અને મરસીને જેઓ પાશ્કરનાજ શિખે છે તેઓ પોતાના પ્રયત્નોમાં નારીપાર થયા છે. તો એવા ઘાતકી ખાતાને દાખલ થતું અટકાવવા માટે રવ પ્રાએ એક રાખે અવાજ ઉઠાવે જોઈએ કે જેથી સરકાર જે કે હજુ પિતાના વિચારમાં ઢચુ છે તે એવા કામથી પોતાને હાથ ઉઠાવે. અને બીન દેશની જેમ આ દેશમાંથી પણ એ ખાના પગલાં પાછા થાય. For Private And Personal Use Only
SR No.533146
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy