SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૦ શ્રી જૈનધર્મ પ્રકાશ. પણ વિધિ નિષેધ કરવા એ યુક્ત નથી. એમ યેગ મુદ્રાએ રાક્રસ્તવનું પઠન કરવુ એ વિરેશધિત નથી. અરિહત ચેઇયાણું' ઇત્યાદિ દડક પાઠમાં જિનમુદ્રા તથા યોગમુદ્રા ઉભયને યાગ છે. કાઉસગ્ગમાં માત્ર જિનમુદ્રાએ રહેવાતુ છે. જિનમુદ્રા નીચે પ્રમાણે. चत्तारि अंगुलाई पुरओ उणाई जथ्य पट्टीमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिण मुद्दा ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir “રંગના આગળનાં અંગુલિ તરના પહાંચાને માંહે માંહે ચાર આંગલને અતર અને પાછળની બાજુના ભાગમાં માંઢા માંહે ચાર અગુલથી અંતર રાખી ઉભું રહેવું તે નિમુદ્રા,” આ એ પ્રમાણે દેવવદન કરીને ચાર ક્ષમાશ્રમણ્ પુર્વક ભગવાન્ત વિગેરે ખેલી ગુરૂમહારાજાને વદન કરવુ. અને તે પછી શ્રાવક ઇચ્છુકારિ સમરત શ્રાવક વધુ એ ખેાલે. અણું. ખુશી ખબર. શ્રી ભાવનગરમાં શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાસરમાં એક નવુ જિનમદિર કરવામાં આવ્યું છે તેમાં શ્રાવણ વદ ૧ મે પ્રતિષ્ઠા કરવાનું મુહુર્તે છે. લાયકજી પધરાવવાના રૂ૨૧૫૧) તથા બીજા ચાર બિખતે પ ધરાવવાના ૨૨૩૩૧) થયા છે. બીજી ઉપજ પણ ઘણી સારી થઈ છે. શુદી છ ૭ ગુરૂવારે જળયાત્રાને વરધેડા હતાં તેમાં હાથી ઉપર સુરોાભીત હાદામાં પ્રભુજીને લઇને એસવાનું, માવતરે સ્થાનકે એસવાનુ તથા પાછળ ચામ્મર ધરાવનારનુ ધી મણુ ૧૦૦ ને સુમારે થયું છે. બીજી રથ વિ ગેરેમાં પ્રભુજીને લઇને એસવા વગરનું ધી પણ ઘણું થયુ' છે. 'વરવેશ * ડાંની દિવસે નવકારસી કરનાર દેાશી તેચંદ હકમચંદના નામથી કે કૈાત્તરીએ દેશાવરમાં ગયેલીએ છે. એ શુભ પ્રસંગે પધારવાની અમે પણું જૈનબ ધુને વિનંતી કરીએ છીએ. જિંનમુદ્રા પગ આશ્રીત "અને ચેગમુદ્રા હસ્તાક્ષીત છે. આ પ્રમાણે ખેલવાનુ પ્રવર્તન કેટલેક સ્થાનકે નથી . પણ તે શ!સ્રાકત છે માટે ખેલવુ જોઇએ. For Private And Personal Use Only
SR No.533065
Book TitleJain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1890
Total Pages18
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy