________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિક્રમણ. રાસર માંહેલી સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ અરિહંત ચેઈયાણું સૂત્રથી જાણવું (એ બીજું ચયસ્તવ દંડક) “લોગસ્સ ઉજોયગરે રૂ૫ - થા અધિકારને વિષે શ્રી ઋષભાદિક નામ જિનને વાંદુછું. વલી “સવલોએ અરિહંત ચેઇયા” રૂપ પાંચમા અધિકારને વિષે વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણભુવનને વિષે શાશ્વતા અશાશ્વતા જે સ્થાપના જિન છે તે પ્રત્યે વાંદુછું (આ ત્રીજુ નામસ્તવ દંડક જાણવું) તથા “પુખરવરદીવ” ની પ્રથમ ગાથા રૂ૫ છ અધિકારને વિષે અઢી દી૫ મણે શ્રી સંદીરસ્વામી વિગેરે વિચરતા ભાવજિન પ્રત્યે વાંદુ છું. તમતિમિર પડલ એ પદથી સુસ ભગવઓ પર્યત સાતમા અધિકારને વિષે શ્રુતજ્ઞાન પ્રત્યે વાંદુછું (એ ચોથું ચુતસ્તવદંડક ) સિદ્ધાણં બુદ્ધાયું એ ગાથારૂપ આઠમા અધિકારને વિષે તીછે અતીથાદિક પંદર ભેટવાળા સર્વ સિદ્ધની સ્તુતિ જાણવી. જે દેવાણવિ દે અને ઈકોવિનમુકારે એ બે ગાથા ૨૫ નવમા અધિકારને વિષે વ. તેમાન તીર્થના અધિપતી શ્રી વીર ભગવાનની સ્તુતિ જાણવી “ ઉજિત સેલ સિહરે એ ગાથારૂપ દશમા અધિકારને વિષે શ્રી રૈવતાચળમંડણ નેમીનાથ
ભગવાનની સ્તુતિ જાણવી. તથા “ચારીઅઠદસદેય વંદિયા” એ ગાપ ૩૫ શરમ અને ર મદદન વિ શ્રી ભરતી કરાવેલી એલર જિમ તુનિ જાગૃ*િ એ સિદ્ધસ્તવ દંડક જાણવું) વેપવગરણ” એ ગાથા રૂપ બારમા અધિકાર વિષે સમ્યક્ કટિ દેવતાને સ્મરવા રૂ૫ સ્તુતિ જાણવી.
બાધ્યકારે ખુલાસો કર્યો છે કે આ બાર અધિકારમાંથી બીજો, દશમો અને અગીયારમો એ ત્રણ સિવાયના નવ અધિકારતો લલિત વિસ્તાર નામે ભાષ્યની વૃત્તિ આદિકના અનુસારથી જાણવા. બાકીના ત્રણ અધિકાર
* આ ગાથાનો જુદા જુદા નવ પ્રકારના અર્થ કરી ભિન્ન ભિન્ન પ્રકારે તીર્થકર મહારાજની સ્તુતિ થાય છે, જુઓ ચૈત્યવંદન ભાષ્યમાં પ્રતિ ક્રમણ સત્રની ચેપ મળે.
For Private And Personal Use Only