________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રતિક્રમણ प्रतिक्रमण
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gu
પ્રતિક્રમણ એ નિમની આવસ્યક ક્રિયા છે, સર્વે શ્રાવકાએ હમેશાં પ્ર તિક્રમણ કરવું એ પેાતાની કરજ છે; સમજીને ઉપયેગ સહીત કરવાથી તે ક્રિયા ખરેખરી કૂળદાતા થાય છે વિગેરે કેટલીએક પ્રતિક્રમણ સબંધી વ્યાખ્યા આપણે અગાઉના વિષયેાથી જાણી ગયા છીએ. હવે પ્રતિક્રમણના વિધીક્રમ સબંધી વ્યાખ્યા ચલાવીએ.
દેવસિ પ્રતિક્રમણમાં સૂર્ય અરધે અસ્ત થયે! હાય તેવે સમયે દે તાસૂત્ર આવે એવી રીતે પ્રતિક્રમણની શરૂઆત કરવી અને પ્રતિક્રમણ કરી દક્ષ પડિલેહણા કરી રહ્યા પછી સૂર્ય ઉગે એવી રીતે રાઇ પ્રતિક્રમણની શ રૂઆત કરવી-એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાને સમય ઉત્સર્ગ શાસ્ત્રકારીએ બતાવ્યા છે. અપવાદથી તે દિવસના તૃતીય પ્રહરથી અર્ધ રાત્રી સુધી રૃવસિ પ્રતિક્રમણને સમય અને અર્ધ રાત્રીથી દિવસના એક પ્રહર સુધી રાઇ પ્રતીક્રમણને! સમય કહ્યા છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં અપવાદે દિવસના મધ્યાન્હથી અર્ધરાત્રી સમય સુધી દેવસિ પ્રતિક્રમણ અને મધ્ય રાત્રીથી દ્વિવસના મધ્યભાગ સુધી રાઇપ્રતિક્રમણ થઈ શકે એમ કહ્યુ છે. પરંતુ આ સર્વે અપવાદ માર્ગ તે ખરેખરા કારણને આશ્રી છે. જેવાતેવા કારણને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી રીતિ વિરૂદ્ધ કરવું એ યુક્ત નથી.
ઉપર બતાવ્યા પ્રમાણે સમયે શુદ્ધ વસ્ત્ર પહેરી શુદ્ધ સ્થળે કટાસ હું પાથરી બેસવુ. પછી વિરતીપણામાં કરેલી ક્રિયા પુષ્ટિ કારક અને કુળ દાતા થાય છે તેથી પ્રતિક્રમણની આદિમાં પણ સામાયિક ગ્રહણ કરાય છે એવુ સામાયિકના વિષયમાં જાણી ગયા તે પ્રમાણે પ્રથમ-સામાયિક લેવું. (પ્રત્યાખ્યાન) પચ્ચખ્ખાણ એ છઠ્ઠું આવશ્યક છે તેટલે સુધી પહેાંચતા સમય વીતી જાય માટે તે સામાયિક પછી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. પ્રત્યાખ્યાન વખતે છઠ્ઠા આવસ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણુા દેવા જોઇએ એ હુ તુ પૂર્વક અત્રે પણ પ્રત્યાખ્યાન કરતા પ્રથમ મુદ્ઘપત્તિ પડિલેહી વાંદાં દેવામાં આવે છે.
For Private And Personal Use Only
પછી આવસ્યક ક્રિયાના આરભ કરતા પ્રથમ દેવ ગુરૂ વંદન કરવામાં `આવે છે, કારણકે સર્વે અનુઙાન દેવગુરૂના વદન, વિનય અને બહુમાનાદિ ભક્તિ પૂર્વક સળ થાય છે, કર્યું છે કે~