________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९४
શ્રી જૈનધર્મ પ્રકાશ. જેને સંપ્રદાયને ઊથાપન કરવા જેવું છે. જે હોય તો સર્વે સારા અને માન્યજ હોવા જોઈએ. આમ બીજા સૂત્રે તે નિષેધ્યા પણ પંચાંગીથી તેનું પિકળ ઊધડું થાય તેથી તેને પણ નિષેધ કર્યો જે વિચારો તો પ્રત્યક્ષ સમળશે કે નિયુક્તિ, ટીકા પ્રમુખ માન્ય નથી એમ કહેનાર તમારા સર્વ સાધુઓ તે..વાંચીને જ મૂળનો અર્થ સમજે છે. એટલું જ નહિ પણ તે નિયંતિ, ટીકા, પ્રમુખના રચનાર મહા ધુરંધર વિદાને હતા. આ સર્વે બાબત ધ્યાનમાં ન લેતાં પિતાને હેતુ સફળ ક કરવા તે તે ધુરંધર આચાર્યો અને પૂર્વધરની નિંદા સાથે નીતિ પ્ર મુખને નિષેધ કર્યો, એટલેથી પણ સિદ્ધિ થાય તેવું થયું નહીં ત્યારે માનેલા બત્રીસ સૂત્રોમાં જ્યાં જ્યાં તે સંબંધી હકીકત હતી ત્યાં ત્યાં પાઠ ફેરવવા માંડ્યા અથવા વ્યાકર, કાર અને રાતથી વિરુદ્ધ અય કરવા માંડ્યા; પણ એ વાત વિદ્વાન પાસે ચાલતી નથી.
. આ સંબંધી પુષ્કળ વિવેચન દ્રષ્ટાંત પુરાવા સાથે નિકિત સોહા૨ અને તેની પ્રસ્તાવનામાં કથન કરેલ બીજ મથામાં છે ત્યાંથી જોઈ લેજે. એટલે સ્ત્ર ,
પ્રત્યક્ષ પુરાવ ત્રણ છે--જ્યાં જ્યાં સભા થાય છે ત્યાં ત્યાં તમારા મતના મુખ્ય પુરૂષોને પાછો પડી નિરૂત્તર–થવું પડે છે–થવું પડયું છે. તેના બે ચાર દૃષ્ટાંત મજુદ છે જે કે અમે ઘણે સ્થળે દશાવી ગયા છીએ.
' બીજું ઘણું સુલભ બધી, ભવભીર પુરૂષે તમારા મતના હોઈને સ્વયમેવ શંકા પડવાથી સૂત્રોમાં કથન કરેલી બાબત વિચારીને—બીજાઓના સમજાવવાથી–તમારો મત ખોટે સમજી તેનો ત્યાગ કરી શુદ્ધ માર્ગ અંગીકાર કરે છે. જેમના નામો જણાવી. ગયા છીએ તમે જાણો છે—અને હાલને તાજો દાખલો અમારા ગયા અંકમાં પ્રગટ થયો છે.
ત્રિનું જન પ્રતિમા અને જૈનમંદિર ઘણા પ્રાચીન વખતના દ્રષ્ટિ ગત્ત થાય છે જે વખતે કે પૂર્વધર અને ધુરંધર આચાર્ય વિધમાન હતા. એટલું જ નહિ પરંતુ હમણાં મથુરાના પ્રાચીન સ્થળોમાંથી પ્રાપ્ત થયેલી પ્રતિમાને શિલાલેખ વિધાન ઈંગ્રેજ બુલર રહેલ તરફથી પ્રસિદ્ધ થયે લ છે તે ઉપરથી તે પ્રતિમા મહાવીરસ્વામીના થયા અગાઉની અને તે વખતની સાબીત થાય છે વિચારે જયારે ભગવતના સમયમાં પ્રતિ મા હતી અને જૈન મંદિરો હતા ત્યારે સર્વ જૈન સંપ્રદાયીને આ વાત માન્ય છે. ' - આ સર્વ હકીકત ઉપરથી નિષ્પક્ષપાતપણે સાર ગ્રહણ કરી તમારા હદયમાં અંકિત કરજો જેથી કલ્યાણને પાત્ર થશે.
* શ્રીન્યાહારાજ શ્રી બુટેરાયજી, મુળચંદજી મહારાજ તથા સુનીરા'જ શ્રી તમારામે વિગરે.
જ જુઓ જૈનધર્મ વિવયિક પત્તરમાં ૧પ.
For Private And Personal Use Only