________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
શ્રી જનધને પ્રકાશ, ળાને ધો . પુ “.. ગ્ય કહે છે તેનું કારણ શું ?" મુ. નિએ કહ્યું કે “એ સંબંધી તમારા બ્રતાને પુછો.” તરતજ ધનપળે દધ નું ભજન ગ્રહણ કરી શોભનાચાર્ય સમિએ લઈ જઈને પુછયું “આ દહીં અશુદ્ધ હોવાનું શું કારણ છે ? લોકોને વિષે તો દધિ અમૃત તૂલ્ય કહેવાય છે. માટે જે આ દધિને વિષે તમે જીવ દેખાડે તો હું પણ શ્રાવક થાઉં. નહીં તે હું જાણું છું કે તમે ફોગટ જ લેકોને ઠગે છે.” આ પ્રમા
નું ભાઈનું વચન સાંભળીને શોભનાયા બોલ્યા કે--“હું એ દધિને વિ. છે જીવ દેખાડી આપીશ પણ તમારે તમારું વચન બરાબર પાળવું.” ધનપાળે તે વાત કબુલ કરી એટલે આચાર્યો આળો મંગાવ્યું અને તે દ. ધિના ભાજનનું મુખ બરાબર બંધ કરી એક છિદ્ર કરાવીને તે ભાજનના છિની ફરતે આળ પડશે અને તે ભાજન એક ક્ષણમાત્ર તડકે મુકર્યું એટલે તે દધિના ભાજનમાં કરેલા છિદ્રમાંથી નીકળીને અળતા ઉપર આવી રહેતા દધિ સદ્રશ ઉજ્વળ રંગના અનેક જંતુઓ પોતે જોઈને ધનપાળને બતાવ્યા. ધનપાળ પણ તે ચાલતા જતુઓને જોઈને મનમાં વિમાય પામે તો “આ જગત્રમાં જૈનધર્મને ધન્ય છે” એમ વારંવાર બેલવા લાગ્યો તે જ વખતે તેના ચિત્તને વિષે તત્વ રૂચિરૂ૫ સમ્યકત્વ પ્રગટ થયું. એટલે ગુરૂ મહારાજની પાસે તરતજ સમ્યકત્વ મૂળ બારવ્રત અંગીકાર કર્યો અને પોતાના હદયને વિષે દેવ અરિહંત, ગુરૂ સુસાધુ અને ધર્મ શ્રીનિંદ્ર ભાષિત એ પ્રમાણે પ્રમાણ કરતા તો તેમજ કેવળ પંચપરમેષ્ટિનું ધ્યાન ધ્યાતા સંતો પરમ શ્રાવક થયો ત્યારથી બીજા ધર્મને ચિત્તમાં પણ ન ધારણ કરતે હ. શેભનાચાર્યું પણ એ પ્રમાણે પિતાના ભાઈને પ્રતિબોધ પમાડીને ગુરૂ મહારાજા સમિપે જવા વિહાર કર્યો.
હવે ધનપાળ પણ છયતનાએ કરીને યતના કરતો સતે મુખે કરીને સમ્યક્તવાદિક ધર્મની આરાધના કરવા લાગ્યો. તેવા અવસરને વિષે કઈ દુષ્ટ વિષે જઈને ભોજરાજ પ્રત્યે કહ્યું -કે “હે નૃપતિ ! તમારો પુરોહિત ધનપાળ જિન શિવાય બીજા કોઈ દેવને નમસ્કાર કરતો નથી” રાજાએ કહ્યું--જો એમ હશે તો હું તેની પરીક્ષા કરીશ” એકદા રાજા મહાકાળને દેરે દર્શન કરવા માટે પરિકર સહિત જતા હવે ત્યાં રાજાએ મહાકાળને નમસ્કાર કર્યો પરંતુ ધનપાળે તેને નમસ્કાર ન કરતાં પોતાની મુદ્રિકાને વિષે સ્થિત એવાં જિનબિંબને જ નમસ્કાર કર્યો. એ વાત ભોજરાજાએ જણી એટલે પિતાને રાજમહેલે આવીને ધ૫ પુષ્પાદિ પૂજા સામગ્રી - ગાવી અને ધનપાળને આદેશ કર્યો કે-“હે ધનપાળ, દેવપૂજા કરીને શિ ધ્ર પાછો આવ.” ધનપાળ તરતજ ઉભે છે અને પૂજા સામગ્રી ગ્રહણ કરીને દેવપૂજા કરવા ચાલ્યા.
અપૂર્ણ.
-----
---
For Private And Personal Use Only