________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિબળ નાટક. આ સાહસિક હરિબળ વિના લંકામાં જવાનું બીજાથી બનવું અશકય છે.
મહાન–(પુના મત પ્રમાણે) મને પણ એમજ લાગે છે કે એના શિવાય આપણું કામ થાય તેવું નથી અને તેથી મને આશા છે. કે તે મારી લાજ રાખશે અને આ તાંબુળ ગ્રહણ કરશે.
મિ કરિબળ સામું જોઈ રહે એટલે હરિબળ નુિં અવલંબન કરે છે પણ ને તાખુળ મહણ કરે છે.)
મહાન–શાબાશ છે મારા શુરા સરદાર હરિબળ! તને અને તારા પ્રશંસનિય ધર્યને આ વખતે સભાનુ ખરેખરૂં માન મા - ચવ્યું છે. (મધાન! હરિબળને જોઈતી તૈયારી કરી આપી કાલેજ વિદાય કરો.
પ્રધાન–વારૂ મહારાજ !
(મભા પર ખાસ થાય છે )
પ્રવેશ સાતમો.
સ્થળ –હરિબળનું ઘર, વસંતશ્રી- (એકલો) આજે પ્રાતઃ કાળે હું ઉઠી ત્યારે નિત્ય નિ યમ પ્રમાણે પ્રાણનાથના મુખાવિંદનું અવલોકન કરવાને બદલે દેવાગે મારી દ્રષ્ટી સાવરણી પર પડી. જો કે હું મારા મનને ઘણી રીતે મનાવું છું તે પણ તે કોઈ રીતે માનતું નથી વળી મારું દક્ષિણ ને પણ ક્યારનું ફરકયા કરે છે તેથી એ દુAિહ ખરેખર કાંઇ વિ ચોગ કે દુખ આવી પડવાનું સુચન કરે છે. વારૂ પણ આજે હજી સુધી મીય પતિનું આગમન કેમ થયું નહીં હોય! હવે તે તેઓ જરૂર આવવા જોઈએ. મારાથી તેમને વિયોગ બીલકુલ સન થઈ શકતા નથી.
(એટલામાં હરિબળ પ ા ક ) વસંતશ્રી–પધારે માગનાથ ! આજ આપ કેમ ઉદાસ - ખાએ છે ?
હરિબળગીય વસંતશ્રી ! મહારાજા મહાસનની કુંવરીને
For Private And Personal Use Only