________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજૈનધમ પ્રકાશ,
૧૯૦
સાથે પાણી ગ્રહણ કર્યું અને સંસારિક સુખને અનુભવવા લાગ્યા, આરામનંદન અને પદ્માવતી પણ અંતપર્યંત શ્રાવકના સમકિત મુળ ખાર વ્રતનું નિરતિચાર પ્રતિપાળન કરી આયુષ્ય પૂર્ણ થયે શુભ ભાવ સંયુક્ત કાળ કરી સ્વર્ગે ગયા, ત્યાં દેવલાક સંબંધી સ્વંગ સ ખને અનુભવી મનુષ્ય જન્મ પામી યાવતું મેક્ષ મત્યુ પામશે, હે ભવ્ય માણીએ ! પૂર્વોક્ત પ્રકારૢ સમકીત પાળવાથી આ લોક અને પરલે!કમાં સુખ સંપદાની પ્રાપ્તિ થાય છે. સમકિતની માપ્તિ પ્રાણીને અતી દુર્લભ છે કહ્યુંછે કે
सुहो विमाणवासो, एगछत्ताइ मेणि सुलहा दुलहो पुणजीवाणं जिणंवर सासवोही ॥१॥
અર્થ_વિમાનવાસ એટલે રવગતી પામવી તે સુલભ છે, એક છત્રી પૃથ્વી કરવી અર્થાત્ ચઢવર્ણપણું પામવું તે પણ સુલભ છે પરંતુ છવાને આ શ્રેષ્ટ એવા શ્રી જૈનશાસનમાંહી ખેાધી ખીજ જે સમ્યકત તેની માપ્તિ ખરેખર દુર્લભ છે. ઇતિ.
વર્તમાન ચર્ચા.
નાકારીથી બહાર ચુકાયા...સર્વે શ્રાવક બંધુને વિદિત હશે કે સંવત ૧૯૪૧ના ફાલ્ગુન માસમાં શેડ આણંદજી કલ્યાણજીની પેઢીમાંથી દ્રવ્ય ઉપથાન કરનારા શા, નથુ ધરમશી શા. દેવચંદ નથુ, શા. ભાચંદ હેમચંદ ગાંધી છગન જેડા તથા રા! છગન મુલજી એ પાંચ નિમકહરામી નોકરોને અમદાવાદના સંગે નોકારશી બહાર મુકીને તે ડરાવનો અખા અાવૃતમાં અમલ થવાને તે બાબત મુદ્રાંકીત કરાવીને પદ્દારાએ ખબર આપ્યા હતા. તે ઉપરથી દરેક મેટા શહેરોમાં તે ડરાવતા અમલ થયેલા પરંતુ શ્રી પાલીતાણા જે કે આપણા સર્વે જેન બંધુઓને માન્ય
For Private And Personal Use Only