________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
वर्तमान चरचा.
(સમકિત સભ્યાહાર અને ઢીગ્માએ) સંવત ૧૯૩૯ ની સાલમાં શ્રી ગોંડળવામી કે!ઠારી તેમચંદ હીરાચંદ નામના એક કુંઢીઆએ કોઇ ઘણા વરસથી મૃત્યુ પામેલા જેડમલજી પુજ્યને બનાવેલ છે એવા નામથી “ગમકિતસાર (મધ્ય)' એ નામનો ગ્રંથ છપાવેલ છે, તેની અંદર અનેક કુયુકિતએ ભવ્ય ઇજેને સંસાર સમુદ્રમાં ફસાવવાને જાળરૂપ હતી. તેનું ચાલતા વર્ષમાં શ્રીમન્મહારાજશ્રી આત્મારામજી તથા મુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદજી મહારાજન! આશ્રયથી સિદ્ધાંતેાના સૂત્રપાડ અને ચાગ્ય દલી સાથે અક્ષરે અક્ષર ખંડન કરી મુકિત સાહાર' એ નામના ગ્રંથ ચેપડીના આકારમાં છપાવીને અમેએ સામન્ય ગોધક સુજ્ઞ સજજનોને દ્રષ્ટીગત થવા બહાર પાડેલ છે. તે ઉપરથી બંને ગ્રંથનો મુકામલા કરીને વાંચી લેતાં ન્યાયી પુરૂષના ચિત્તમાં સત્યાસત્યની પરીક્ષા થઈ જશે.
For Private And Personal Use Only
હાલ અમારા માંભળવામાં આવ્યુંઠ કે ભાવનગરવાની કોઈ માબેકલાલ દયાળજી નામના ઢીએ એજ જેઠમલજી રીખના નામથી “સમકિત સાર ભાગ ખીò'' એ નામની ચેાપડી છપાવેછે અને તેની જાહેરખબર પણ જ્યાંત્યાં ઉડતી દ્રષ્ટીએ પડેછે. અમે તે વિદ્વાનપણાનું ડાળ ઘાલનાર માણેકલાલ ભાઇને પુછીએ છીએ કે આપે સમકિતસાર ભાગ પહેા અને સમકિતસાહાર વાંચ્યા છે. સિદ્ધાંતેનું જ્ઞ'ન મેળવ્યું છે! તેમજ જે સમકિતસાર ભાગ બીજો છપાવવાને તમે બહાર પડયાછે તે આધંત તપાસ્યા છે? વળી તેની અંદર છાપવા માટૅલી બાબતે વિષે સત્યાગત્યપણાની ખાત્રી કરેલી છે ? ને
આ પ્રમાણ કરવું હોય તો માંગ ગમકિંમાર બીી ભાગ છપાવ્યા અગાઉજ અમારા સમકિત સલ્યદ્વારમાં લખેલા પ્રખ્તાના સમુહુમાંથી