________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મતતા
ઇતિ દ્રિત.ય પરીક્ષા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
હવે તે સાધુની સમીપે અનેક પ્રકારના ગીતગાત, રંગરાગ વિ. ગેરે માયા વિધી અને દેવાંગનાનું સ્વરૂપ ધારણરી તે દેવતા એએ હાવભાવ સંયુક્ત નાટક પ્રારંભ્યું, તેમ છતાં પણસંયમને વિષે જેનું ચિત્ત અત્યંતાત્સુક છે એવા તે મુનિનું મન કમિત્ર પણ ચલાયમાન થયું નહીં અને પોતાના અંતરંગમાં અતિય ભાવના ભાવતા થકા મનવચન કાયાના ત્રિકરણ યાગથી અડોલ થા. ઇતિ તૃતીય પરીક્ષા.
છેવટ તે બન્ને દેવતાઓ નિમિત્તિયાનું સ્વરૂપ ધાણ કરી મુતિની સન્મુખ મગટ થઇ કહેવા લાગ્યા કે ભે! મુને ! અનિમિત્તિ યા છીએ અને અમારા નિમિત્તના પ્રભાવથી નગીએ છે કે તમે દીર્ઘાયુષી છે. માટે અમારૂં વચન અંગીકાર કરીને આ યેનાંવથામાં તપસ્યા કરવી ડી દઈ નાના પ્રકારના મનુષ્યભેગો અને કંચન સમાન કાયા. નિરર્થક ન ગુમાવો, ચારિત્ર તે વૃદ્ધવસ્થામાં પણ અંગીકાર કરી શકાય છે માટે અમારૂં કહેવું માન્ય કી સંસાર સંબંધી સુખથી પરાડ·મુખ ન થા. નિમિનિયાના ઞાય વચન શ્રવણ કરી તે મુનિ મહારાજા કહેવા લાગ્યા “હે ‘ભદ્ર મુ'! આ અસાર સંસારમાં ધર્મ એજ સારભૂત છે અને તે મનુષ્યપણું પ્રેમ કરી દીર્ઘાયુષ્ય વિના સાધવા દુર્લભ છે. અને ગતાયુષ્ય પુનઃ પ્રાપ્ત થતું નથી. કહ્યુંછે કે~~
अनघण्यापेरत्नानि लभ्यतेविभवैः सुखंम् ।
For Private And Personal Use Only
दुर्लभो र कोपि क्षणोपिमनुजायुषः ॥१ ॥
માટે જે ધર્મ સાધન કર્યું તેજ આપણું છે અને જરાવસ્થા માસ થયે રારીર જીર્ણ થઈ જવાથી તપસ્યાદિ ક્રિયા થઇ શકતી નથી. જો તમારા કહેવા મુજબ માથું આયુષ્ય લાંબુ છે તે મારાથી