________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમંધર્મ પ્રકાશ
', '.
રહે! અને નિરંતર પેાતાના પ્રણામ સરલ રાખે, જેથી શીવકું
અલ્પકાળમાં ત્રાસ થાય.
વિચાડ઼ે કે આ જીવે. ગર્ભાવાસમાં કેટલું દુઃખ સહન કર્યું અને ત્યાં જીવ કેવી સ્થિતિમાં રહ્યો હતા. વળી મળમુત્ર શ્લેષ્મમ વસી કેવી દુર્ગંધ સહન કરી તે સર્વ દુઃખનું વર્ણન કરવાને પ્રૌ જ્ઞાની પણ અશકય છે. જેમ કોઈ મનુષ્યના શરીરમાં સાડીત્રણ ક્રો માય ઉની કરી ચાંપીએ અને તેથી તેને જેટલું દુઃખ ઉત્પન્ન થા તેથી પણ ‘આઠગણી' વેદના ગભાવાસમાં થાય છે કે
કઈ ચાંપે ઉની કરી, ક્રોડ સાડીત્રણ સેય; તેહથી આઠ ગણી વ્યથા, ગાવાસમાં હાય. આ પ્રમાણે ગાવામાં સહન કરેલાં દુઃખને ભુલી જઈ પ્રાણી અતિ અહંકૃતિપણુ ધારણ કરેછે તે અહંકૃતિપણું કંઇ ગતિને મા કરાવશે તેના ખીલકુલ વિચાર ન કરતાં તેનો નિશ્ચય કરવાને વારતે તે જીવનેજ મુખત્યારીપણુ રોપીએ છીએ.
હવે સઘળી વાતના વિચાર કરતાં માલમ પડેછે કે આ! ભર્યું. કર સંસારમાં પરોપકારી શ્રીમદ્ અરિહંતના ચરણકમળની છાય શિવાય બીજી કોઈપણ નિર્ભયસ્થાન નથી, માટે શ્રી જીતેંદ્ર દૈવની વાણીરૂપ પુષ્કરાવા ગદ્યની વૃષ્ટિએ કરી પોતાની હૃદયી ભૂમિમાં ધર્મરૂપ કલ્પવૃક્ષનો અંકુર સ્થાપન કરવો જોઇએ, અને ક્ષારૂપ ચં દનની વાડ કરી ઇટ્ટોક પરલોકમાં ઉત્તમ ફળ આપન:રી ધર્મરૂપી કલ્પલતા પ્રફુલ્લિત કરવામાં નિરંતર ઉઘમવંત થવું જોઇએ. વળી તીથયાત્રાદિ કાર્યમાં પણ સદા પ્રયત્નવાન થવું જોઇએ, કારણ કે તી. ર્થની પાંથરજે કરી આ જીવ કર્મરૂપ રજથી રહીત થાયછે, અને તીર્થભૂમિમાં વારંવાર અટન કરતાં ભવ ભ્રમણથી વિમુક્ત થાયછે, તેમજ તીર્થસ્થળે ગમન કરી ધ્યાન કરતાં પોતે ધ્યેયરૂપ થાયછે; વળી છનેંદ્ર ભગવંતનું પજન કરવાથી પ્રાણી તેજ પુજ્યની થાયછે
For Private And Personal Use Only