________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળી છે નથી; આ રીતે ઘાખ્યા માં ખામી ૫ડ'થી લેક વિષય મ થઈ વિવેક હિનતાને છેવટ પહોંચે છે માટે આ વખત સમસ્ત જૈનબંધુઓને ખચીત ઘટે છે કે એક મોટી જૈન પટરાઝા સ્થાપવી તથા તેની સાથે એક મહાન પુસ્તકાલય અથવા જ્ઞાનભંડાર સ્થાપવા. આ કામથી શ્રી જૈનધર્મની ઘણી ઉન્નતી થશે અને ત્યાં હજારે ધર્માભિલાષી પુરૂ જ્ઞાનાભ્યાસ કરી ધર્મ સાધન કરવા તત્પર થશે, માટે આ કામ મહા લાભકારી અને અત્યંત ઉપયોગી છે.
જો ઈગ્રેજ લોકો વિઘા ફેલાવવા પાછળ દ્રઢ નિશ્ચય કરી તન મન અને ધનથી મંડી રહ્યા છે તો આજે તેમણે કેટલો વિવાનો કે લાવ કર્યો છે તે સર્વ કોઈ જાણે છે ત્યારે આપણે પણ દીર્ઘ વિચાર લાવી સગ્ય ગ જ્ઞાન ફેલાવવાના સાધને રથાપવા ઉધમવંત થઈએ તે તેને ફેલાવ થવાને અવશ્ય સંભવ છે. અગાઉ પણ પર્વ પુરૂએ આ કામને માટે કેવા કેવા પરિશ્રમ લીધેલા છે તે આપણે જ્યારે કઈ પ્રાચીન પ્રબંધ વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે. જેમકે કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમાચાર્ય મહારાજે સમ્યગક્ષાનની વૃદ્ધિ કરવા માટે સાડાત્રણ કોડ લોક પ્રમાણ વ્ર રચવાનો શ્રમ વડી પોતાનો જન્મ કતાર્થ કર્યા છે, તથા શ્રી કુમારપાળ રાજાએ મેટા (૨૧) જ્ઞાનભંડાર કરાવ્યા છે.
આ બાબત ઘણા દિવસથી અમારી એવી ઈચ્છા રહે છે કે આ કામને માટે એક મોટી ટીપ કરી, સર્વ દેશનિવાસી શ્રાવકની મદદ લઈ, એક સંપથી સારું ભંડોળ ઉત્પન્ન કરવું. તેના રક્ષણ, વર્ધન અને વ્યયેની તપાસ કરનારા જુદા જુદા દેશના પ્રમાણિક અને પ્રતિષ્ઠીત એવા આઠ જણની એક કમીટી નીમવી અને સદરહુ ભંડેળના વ્યાજમાંથી જ્ઞાનભંડાર તથા પાઠશાળાને સઘળી કારભાર ચલાવવો. મોટા મોટા શહેરોમાં તેની શાખાઓ ઉઘાડવી તથા એક ૌન તપાસ પંછી નીમવી, જે દેશ પ્રદેશમાં કરે અને માં
For Private And Personal Use Only