________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
તેવી રીતે યથાથિત કહેવાને હું શકિતમાન નથી. વળી પિતાના મિત્રને ધર્મ સંબંધી દરેક બાબતમાં માહીતગાર કરવાની ફરજ છે તેમાં આભાર માનવાનું કોઈ કારણ નથી, તમે જનપૂજા સંબંધી સ્વરૂપ જણવાને ઉકંડીતો પરંતુ અત્યારે નમંદીર મંગળીક થવાને અવસર છે માટે ફરીને કોઈ સમયે એકઠા થઇ છે ત્યારે તે સંબંધી મારી અલ્પમતિ પ્રમાણે કહીને તમારી મનોવાંછના સંપૂર્ણ કરીશ.
( આ પ્રમાણે ધર્મચર્ચા કરીને બંને મિત્રો એક બીજાને ૬૦નાય નમઃ કહી હર્ષભેર સ્વસ્થાનક પ્રવે ગમન કરતા હતા.)
1
1
1.
(આરામદનની કથા)
સાંધણ પાને ૪૧ થી, જો કે એક વખત આ વાનરીએ દગો કર્યા હતા તે પણ પુત્રની લાલચે પદ્મશ્રીએ આ બધી પીવાનો નિશ્ચય કર્યો. સંસારમાં મોહને લીધે પ્રાણીઓ ખરેખર દુઃખને પણ સુખ કરીને માની લે છે. સગર્ભા સ્ત્રી ગર્ભ વેદનાથી સુવું, બેસવું, ખાવું, પીવું, જવું, આવવું વિગેરે અનેક તરેહના કયો સુખથી કરી શકતી નથી તો પણ યુવાન સ્ત્રી પુત્રને માટે કેટલાએક ન કરવાના કા કરતાં આચકો ખાતી નથી. આ ઉપરથી સજ્ઞ પુરૂએ શું કાર્ય કરવાથી ખરૂં સુખ પ્રાપ્ત થશે તેને સંપૂર્ણ રીતે વિચાર કરીને પછી તે સુખ મેળવવાને પ્રયત્ન કરો.
ત્યાર પછી પૂર્વની પિઠે પદ્મશ્રીએ તે બધી જળ વ્રતુસ્નાનને દિવસે પીધું. આ વખતે વાનરીએ ખરેખરી વધી આપી હતી તેથી પદ્મશ્રીએ તેજ રાત્રે ગર્ભ ધારણ કર્યા, શુભ હલાએ કરી તે ગર્ભ ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા લાગ્યો, નવ માસ પૂર્ણ થશે શુભ દિવસે પદ્મશ્રીએ એક પુત્ર રત્નને જન્મ આપે છે. આ આનંદયુકત
For Private And Personal Use Only