________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| શ્રી પાર્શ્વનાથાય નમઃ | 6969696969696969696969696969 કે સર્વ ગુણાતો રાજા- “પાયાણ
છે. શાહ હેતલ નવનીતરાય : શ્રી વૃ. જૈન વિદ્યાશાળા 0969996199690069€2.69€0€€€€€0€8€€€
પ્રિય સાધર્મિક...પ્રણામ......
આજે આપણે અનેક ગુણોને રાજા એ મહાનગુણ “વિનય” વિશે થોડી વાત કરીએ, સવ ગુણોનું મૂળ વિનય છે. વિનય પછી જ બધા ગુણો જીવનમાં પ્રવેશ પામે છે વિનય એ સૌથી અગત્યને મહત્વને ગુણ છે. વિનય દ્વારા જ સ્વદેષ દર્શન અને પરગુણ દર્શન શક્ય બને છે. વિનય સ ગુણોનું મુળ કહેવાય છે. વિનય એ તે પારસમણી સમાન છે, જે અજ્ઞાની એને પણ મોક્ષ માટે યોગ્ય બનાવી દે છે, જ્ઞાન હશે પણ વિનય નહી હોય તે તે જ્ઞાન પણ તારનાર બનવાને બદલે ડુબાડનાર બની જાય છે, પરંતુ જે કદાચ જ્ઞાન ન પણ હોય પરંતુ એકવાર વિનય ગુણ આવી જાય તે તે મોક્ષ સુધી પહોંચાડી દે છે અને જે જ્ઞાન અને વિનય બન્નેને સમન્વય સધાય તે તે પછી તેની મજા કાંઇક ઓર જ હોય છે જેની કલપના પણ થઈ શકતી નથી ?
વિનય તે દરેકમાં હવે જોઈએ, દરેક ક્રિયાઓમાં હોવો જોઈએ. દરેક પ્રત્યે વિનય હો જે-એ શિષ્યને ગુરૂ પ્રત્યેને વિજ્ય, ગુરૂ શિષ્ય પ્રત્યેને વિનય, સંતાનને માતા-પિતા પ્રત્યે વિનય માતા-પિતાને સંતાન પ્રત્યે વિય, એક મિત્રને બીજા મિત્ર પ્રત્યેને વિનય હો જોઈએ.
દરેક ક્રિયાઓમાં પણ વિનય હોવો જોઈએ પછી ચાહે તે ક્રિયા ધાર્મિક હોય કે વ્યવહારિક હોય તેમાં વિનય તો અચૂક હોવો જ જોઈએ, વિનય વગરની દરેક ક્રિયા નિષ્ફળ કે ઓછી ફળદાયી બને છે
જૈન શાસનમાં વિનયને અર્થ વિશાળ કરવામાં આવ્યો છે, વિનય એટલે માત્ર આદર, સત્કાર સન્માન કે નમસ્કાર એ જ નહિ, પરંતુ વિનય એટલે મર્યાદા, કૃતજ્ઞાન, અહિંસા દષ્ટિ, ક્ષમાભાવના વિગેરે કહી શકાય, આમ જિન શાસનમાં વિનય ગુણને વિશાળ અર્થમાં. પ્રાજવામાં આવ્યો છે. દરેક મહાપુરૂષનાં જીવન ચરિત્ર તપાસે તેમાં વિનયગુણનું દર્શન થશે જ કઈ પણ મહાપુરૂષ વિનય વિના આગળ વધી શકતા જ નથી. અનંત લબ્લિનિધાન એવા શ્રી ગુરૂ ગૌતમ સ્વામિ જ આનું એક સચોટ દષ્ટાંત છે, તેઓ અનત લબ્ધિના સ્વામી હોવા છતાં પણ પ્રભુ વીરના એક એક શબ્દનું વિનય પૂર્વક અક્ષરસઃ પાલન કરતાં હતા, પ્રભુ મહાવીર જે કાંઈ કહે તે વિનય ભાવે સ્વીકારી તેનું આચરણ કરતાં આ ઉપરાંત અનેક મહાપુરૂષનાં જીવનમાં વિનયગુણ રહેલો છે.
આજના સમયમાં વિનય સાવ જુને લધુએથી થઈ ગયેલે જણાય છે. આજની સ્કુલેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યેનું આચરણ, ઘરમાં સંતાનો માતા-પિતા પ્રત્યેને વ્યવહાર જોતા લાગે છે કે વિનય ગુણ ધીરે ધીરે નિર્મૂળ થતો જાય છે, અને અર્થ એ તે નથી જ કે વિનય ક્યાંય છેજ આત્માનંદ-પ્રકાશ ]
For Private And Personal Use Only