________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
માનદ્ મંત્રીશ્રી : અમેદકાંત ખીમચંદ શાહ એમ. એ. બી. કેમ. એલ એલ. બી.
& Y r[nત ઘરના માળ પ્રાણાને
સંકલન : હિંમતલાલ અનેપચંદ મોતીવાળા (મત્રી શ્રી જેન આત્માનંદ સભા)
સવંત ૧૯૫ર બીજા જેઠ સુદ ૨ ૧૩-૬-૧૮૯ ના મંગળ દિવસે જ્ઞાન ગંગાનું એક નાનું ઝરાણુ શરૂ થયું અને આજે વીરાટ સાગર અમ સતત વૃધ્ધી પામતુ રહ્યું છે. સંસ્થા આગેકુચ કરતાં “શતાબ્દી” વર્ષ નજીક પહોંચવા આવી છે.
આ સંસ્થાએ શરૂ કરેલ આ આત્માનંદ પ્રકાશ માસીક ૯૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ માસીકમાં ધામક સુંદર લેખે, જૈન દર્શનના અને સાહીત્ય ત્થા ઈત્યાસના લેખે પ્રગટ
કરે છે.
આ તકે પરમ પૂજ્ય ગુરૂ ભગવાને ત્થા પ. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબને ત્યા વિદ્વાન ભાઈ–બહેનને તેમના લેખો મેકલવા વિનંતી કરીએ છીએ.
આપણી આ સભા દ્વારા ચલાવાતી કી વાંચનાલયને સારો લાભ લેવાય છે વાંચનાલયના ટેબલ ઉપર અગ્રણે દૈનીકે, માસીક વગેરે મુકવામાં આવે છે.
આપણી આ સભા લાયબ્રેરી વિભાગમાં જૈન દર્શનની પ્રતે, પુસ્તકે. જેમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતી સાહીત્યના ખુબ ઉપયોગી પુસ્તકને સંગ્રહવ તે સાહીત્યને ઉપયાગ, PHO ના અભ્યાસીઓ તત્વ ચીન્તકે વીદ્વાને તથા અનેક જ્ઞાન પીપાસુ ભાઈ બહેને લાભ લે છે.
આપણી આ લાયબ્રેરી પ. પુ. ગુરૂ ભગવતેને તથા પ. પુ. સાધવીજી મહારાજ સાહેબને બેહદ ઉપયોગી થાય છે.
આપણી સભા દ્વારા પ્રકાશન કરવામાં આવેલ પુસ્તકોને આખા ભારતમાં અને પરદેશમાં લાભ લેવાય છે.
For Private And Personal Use Only