________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ
માન િતંત્રીશ્રી : પ્રમાદ્રકાંત ખીમચંદ શાહુ એમ. એ., બી. કામ, એલ. એલ બી.
• ત્રણ શિખામણ
સમગ્ર રાજયમાં દુકાળ છવાયેા છે. ચામાસુ` આખું વહી ગયુ. પણ ધરતી કોરીકટ જ રહી છે. છાટયે વરસાદ નથી પડયા. વરસાદની આશાએ ભૂમિપુત્રાએ ધરતી પર વેરેલું બિયારણ પણ હવે ત ધામધખતા તડકામાં શેકાઈ ગયુ છે. એની સામે રાજાએ અને પ્રજાએ સધરેલા અન્નભારાનાં પણ હવે તળિયાં દેખાવા લાગ્યા છે,
પૈસાપાત્ર શ્રીમંતાને, માંમાંગ્યાં દામ ચૂકવતા પશુ મુઠ્ઠી ધાન્ય ન મળે એવી મુશ્કેલ સ્થિતિ સાઇ છે એવે વખતે ભિક્ષાજવી અને ગરીબ માણુસેના તા ગજ જ કયાં વાગે ? અને માણુસન પશુ મૂઠી અનાજ માટે વલખાં મારવા પડે છે, ત્યારે મૂંગા પ્રાણીઓની તા ગણતરી જ શેની ડાય !
• પેટ કરાવે વેઢ' એ ન્યાયે, સુખી ગણાતા માણુસ પશુ ન કરવાનાં કામ કરવા માટે બન્યા છે. તેવે ટાણે ગેારપદુ કરીને સ્વમાનભેર આજીવિકા ચલાવતા. પશુ અત્યારે ભૂખનાં દુ:ખે શ્રધા બનેલા બ્રાહ્મણુ સેમવસુ પણ પેતાના અને પેતાનાં બલબચ્ચાં એનાં પેટ કેવી રીતે ભરવા તેના વેતરણમાં પડ્યેા છે.
અલબત્ત એ પેાતે તા ભૂખે મરવા તૈયાર
જૂન-૨]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* લે. ૫. શીલચન્દ્રવિજયજી ગણી,
મેળવવાના
હતા. પણ પેાતાનાં સ્ત્રી બાળકોનુ દુ:ખ આ આઠ ટકની ભેગી થયેલી ભૂખનુ' દુ:ખ એનાથી નહેતુ' ખાતું, એટલે અનાજ સેંકડો પ્રયત્ના અને ઉપાચા નિષ્ફળ ગયા ત્યારે છેવટે એણે નાઇલાજે એક પ્રયત્ન કર્યાં- એક શૂદ્રજનની પાસે ભિક્ષાની યાચનાના અને દેવયાગ જ ગણેા કે એમા એને અણુધારી સફળતા મળી ગઇ. બધાની ભૂખ ભાંગે એટલી ભિક્ષા, એને આ શૂદ્રજન પાસેથી પ્રાપ્ત થઈ ગઈ રે ! ઉદાર હેાવાના ઈજારા એકલાં ક્રુચ્ચનને જ આછે છે ? શૂદ્રકુળમાં જન્મ અને ઉદારતા અને દયાના અભાવ એવુ' સમીકરણ તા ક્રેઈ કારાંગણતર વગરનાં ભણતરવાળા જ કરી શકે,
હા, તેા સેામવસુ બ્રાહ્મણે શૂદ્રાન્ન મેળવીને સૌની ભૂખ ભાંગી તે ખરી, અને દુકાળ પૂર થયે ત્યાં સુધી એ, એ રીતે સૌની ભૂખ ભાંગતત્પરતાજ રહ્યો; કેમકે હુવે એની પાસે જીવવાને એ એક જ રસ્તા હતા, પણુ પછી એનું બ્રહ્મણુä બેચેન બની ગયુ. એનું લાહી જાણે કહેતુ હતુ, અરે બ્રહ્મણ ! મૂઠ્ઠીભર પેટને ખાતર તે વ્રતભંગ કર્યા ? બાળ-બચ્ચાની દવા આવતી હતી, તે એમને ભલે તે ખવડાવ્યુ. એમને ખાતર ભલે તે શિક્ષાયાચના કરી એ તે આપદૂધ હતા,
(૮૧
For Private And Personal Use Only