SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાષાના તાલીમ વર્ગની પણ અહી એટલી જ આવશ્યકતા છે. સ’કુચિતતામાંથી બહાર આવવાની જરૂર છે. આપણે સાધ્યને જોવાને બદલે સાધનને જ સાધ્ય માની બેઠા છીએ, તે ભ્રમણા દૂર થવી જોઇએ. સમાજ, માંથી જ્યાં સુધી ગતાનુગતિકતા, જતા, દુરંભ અને અંધશ્રદ્ધા દૂરનીં થાય ત્યાં સુધી સમાજને અભ્યુદય શકય નથી. પ્રશ્ન ;- દેશમાં અને વિદેશમાં જૈન ધર્માંના પ્રચારાથે શુ” કરવુ જોઇએ ? ઉત્તર : આજે જૈન સાહિત્ય અને જૈન દનના અભ્યાસ પ્રમાણમાં એા થતા જાય છે, ધર્મ પ્રવૃત્તિએ ઘણી થાય છે, તેના પ્રમાણમાતા જ્ઞાન પ્રવૃત્તિએ થતી નથી, જો કે મારે દેશમાં જૈન ધર્મ અંગે ઘણી જાગૃતિ આવી છે. લેાઢા સ`પ્રદાયથી પર બનીને વ્યાપક દૃષ્ટિએ વિચારતા થયા છે. હુવે એમને ધમ તવ અને ભાવનાઓ તરફ વાળવાની જરૂર છે. જૈન સાહિત્ય સંશોધન અને તત્ત્વ વિચારણા અંગે નક્કર પ્રયાસ થવા જોઇએ. વિદેશમાં સૌથી ચાટા પ્રશ્ન થાળકો અને યુવાને છે, અહી. યુવાનોને ક રીતે ધ' તરફ વાળવા તે મૂઝગતા પ્રશ્ન છે. જૈન સેન્ટરમાં દેરાસર-ઉપાશ્રય કર્યા પરંતુ ભાવ પેઢી અહીં આવવાનો રસ જ દાખવે નહી તે શુ થશે ? આ પ્રશ્ન આપણા લેાકેાને અમેરિક્રમાં વિશેષ મૂ જીવી રહ્યો છે. કારણ કે અહી જૈનો જુદા જુદા વિસ્તારમાં વિખરાયેલા છે. તેમને એકત્ર કરવા, ધર્માંતત્ત્વ તફ વાળવા એ કપરું કાપ છે, તમ છતાં અહી થાડું નક્કર કામ થઇશે। રહ્યું છે. “જૈન સ્ટડી સરકયુલર નામનું મેગેઝીન અહી યુવાનો માટે પ્રગટ થાય છે, જુલાઇ મર્હુિનામાં ચારે ક્રિકાના જૈન મૅન્ફરન્સ સાનફ્રા ન્સિકોમાં મળી ગઇ, તેમાં અમેરિકાના યુવાનોમાં જૈનધમ ટકી રહે તે માટેની વ્યાપક ચર્ચા થઇ, વિદેશમાં જૈનયમ' અંગે. અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકાની ખાસ જરૂર છે, જૈન ધર્મી અન તત્ત્વ તને સમજાવનારા વિદ્વાનોના પ્રવાસ અહીં વખતાવખત ગેહવાય તે ની આવશ્યકતા છે. ગુજરાતી ચાર જૂન-૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન :- જૈન સમાજની એકતા માટે શુ કરવુ જોઈએ ? ઉત્તર :- જૈન સમાજની એક્તા માટે વિચાર શીલ લેાકો દૃઢ પ્રયત્ન કરે તે એકતા સાધી શકાય તેમ છે. ધર્મની વ્યાપક ખમતામાં સર્જે સંમતિ મેળવી શકાય. ભલે થેડી નાની નાની શાખતા અને ક્રિયાંકાડા અંગેના ભેદ હાય, પરં'તુ અનેકાંત દૃષ્ટિને ચાગ્ય રીતે અપનાવવામાં આવે મહત્ત્વની ખાખતામાં એકતા સાધવામાં મેઈ મુશ્કેલી રહે નહીં. એ માટે આપણી સાંપ્રદાયિક સ કુચિતતા, દુરાગ્રહ્ન અને અહમના ખેાટા આવરણમાંથી આપણે બહાર આવવુ' પઢશે. પ્રશ્ન 1- યુનિવર્સિટીમાં “જૈન ચેર” અંગે આપના શે। અભિપ્રાય છે ? ઉત્તર :- યુનિવર્સિટીમાં ' જૈન ચેર ' હાવી જોઈએ. એના દ્વારા જૈન ધર્મ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેા વ્યાપક અભ્યાસ થઈ શકે. આજે આપણી પાસે આંગળીના વેઢે ગણાય એટલી જૈન સ શેાધત સાંસ્થાએ છે. અને તેમાંની બહુ એછી કાર્ય સ્ત છે, જેની ચેર દ્વારા વિદ્વાના-સશેાધનકારેને તૈયાર કરી જૈન સાહ્રિત્યેનુ' સ શેાધન કા ષધુ ગતિશીલ બનાવી શકાય. પ્રશ્ન :- જૈત સમાચાર માટે આગવી સમાસંસ્થાની જરૂરિયાત છે તે બાબત તમારા અગ્નિપ્રાય છે ? ઉત્તર :- જૈન સમાજમાં અનેક સ્થળેાએ જુદી જુદી પ્રવૃત્તિએ થાય છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં શાકાહાર વિશે એક સુદર પુસ્તક પ્રગટ થયુ. ઇંગ્લેન્ડના હાઇ'ડ પાર્કમાં વેજીટેરીયન રેલી થઇ કે પછી લાસ એન્જેલીસના જૈન સેન્ટર એફ સધન કાલેફર્નિયામાં પાઠશાળાની પ્રવૃત્તિ સારી રીતે ચાલે છે. અને એ જ રીતે ભારતમાં પડ્યુ. ઠેર ઠેર અનેક પ્રવૃત્તઓની જાણકારી માટે એક ન્યુજ ખુલેટીનની આવશ્યકતા છે. તેમાં વ્ય { ૯૧ For Private And Personal Use Only
SR No.532001
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 08
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy