________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગવાન મહાવીરનો ધર્મ ક્રાંતિનો ધર્મ છે
—કુમારપાળ દેસાઈ [ઇન્ટ૨૦] લેખક :- શ્રી ચીમનલાલ કલાધર (મુંબઇ)
શ્રી કુમારપાળ દેસાઈ આપણા ગુજરાતી સાહિત્યના એક લબ્ધપ્રતિષ્ઠિત સર્જક છે. ૧૯૪૨ ની ૩૦ મી ઓગસ્ટે જન્મેલા શ્રી દેસાઇએ • આનંદધન એક અધ્યયન ’ વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીની Ph.D. ની ગ્રિી મેળવી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં રીડરનું કામ કરતા શ્રી દેસાઇએ (સત્તેર જેટલા પુસ્તકનુ સજ્જન કર્યું' છે. ધમ”—તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કથા, વાર્તા, રમતમમત વગેરે અનેક ક્ષેત્રમાં તેમની તેજસ્વી ક્લમ ફરી વળી છે. તેમના કેટલાય પુસ્તકને ચંદ્રક અને પારિતાષિકા મળ્યા છે. દેશ-વિદેશમાં ધમ-સાહિઁત્ય અંગે તેમના વ્યાખ્યાનનું અવાનવાર આયેાજન થાય છે. ગુજરાતના સમ લેખક શ્રી જયભિખ્ખુના સાહિત્યિક વારસા જાળવી રાખનાર શ્રી કુમારપાળ દેસાઇની અમે તાજેતરમાં મુલાકાત લીધી હતી અને તે અહી' આખીએ છીએ :
પ્રશ્ન :- તમારી ગણુના આજે એક સાથે સાહિત્યસક તરીકે થાય છે. સાહિત્ય તરફના આવી રુચિ તમને કયારે થઇ ?
ઉત્તર :- સહિત્ય તરફ હું બાળપણથી જ રસ અને રુાંચ ધરાવતા હતા. અભ્યાસકાળ દરમિયાન લેખન-વકૃત્વ સ્પર્ધાઓમાં પરિàષિકા મળ્યા. તેથી ઉત્સાહ વધ્યા માતા-પિતાનુ પણ માદન અને પ્રેરણા મળતા રહ્યા. ૧૯૬૫ માં પ્રથમ પુસ્ત લાલ ગુલ મ્ ’લખ્યું. લાલબહાદુર શાસ્ત્રીના જીવનવૃત્તાંતના આ પુસ્તકની ગ્રાફ હાર પ્રત વેચાઈ, પછી ટૂંકી વાર્તાઓ, ચિત્રા, માલસાહિત્ય, પ્રૌઢસાહિત્ય, સાહિત્યક વિવેચન, સંશોધન લેખેાનું સર્જન કર્યુ. અત્યાર સુધીમાં મારા સિત્તેરથી વધારે પુરતા પ્રગટ થયા છે.
6
જૂન-૧૯૨]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન :- તમે વિદ્યાર્થી એમ લેાકપ્રિય અધ્યાપક છે સાર્જિત્યકાર અને પત્રકાર છે, એવા જ કુશળ સમીક્ષક છે! અને એટલા જ સારા વકતા છે. તમારામાં આવા સુમેળ કઇ રીતે થયા !
ઉત્તર :- મને એમ લાગતુ' હતું કે કેઇ એક ક્ષેત્રની જાણકારી વ્યક્તિની દૃષ્ટિમર્યાદાને સંકુચિત બનાવે છે. જુદા જુદા વિષયે જાણવાથી એક વ્યાપ મળે છે. કોઇ કવિતા વાંચતા માનદ માણી શકીએ છીએ. એ જ રીતે સચિન તેન્ડુલકરની એન્ટિંગ કે બ્રુસ રીના ખેલ પણ આન'ની ક્ષણા આપે છે. આ બધી વસ્તુએ પરસ્પર વિરાધી બનવાને બદલે પૂરક બની જાય છે. અને એક વ્યાપક દૃષ્ટિક્રાણુ આમાંથી આપણને સાંપડે છે.
પ્રશ્ન :- ગુજરાતી સાહિત્યને વધુ વ્યાપક બનાવવા શુ કરવુ જોઇએ ?
ઉત્તર :– આજના આપણા સર્જક પાસે અનુ ભત્રતુ' ક્ષેત્ર બહાળું નથી. વિદેશી સાહિત્યમાં આપણે જોઈ એ તા લાગે કે સક અનુભવના
કેટલાય નવાં નવાં ક્ષેત્રને શબ્દથી ઉઘાડ આપે છે. આપણા સાહિત્યમાં જે નવી નવી પ્રતિભાઓ પાંગરવી એઇએ તે પાંગરતી નથી. સાહિત્ય એ માત્ર સીમિતલ પુરતુ જ મર્યાદિત થઈ રહ્યું છે. અને આજના સમયમાં, સમૂહ-માધ્યમાના યુગમાં આપણું સાહિત્ય ટકશે ખરું પરંતુ ટેલિવિઝન અને વિડિયા જેવા માધ્યમેાની વચ્ચે તેને પેાતાનુ ગજુ' કાઢવુ' પડશે.
પ્રશ્ન :- એક પત્રકારે પોતાના સામાયિકને વધુ વ્યાપક અને લેાકપ્રિય બનાવવા શું કરવુ... જોઇએ ?
ઉત્તર :- પત્રકારે સ`પ્રથમ તા તેનુ સામાન્ થિંક તાજુ રાખવુ જોઇએ. તેના પ્રત્યેક અ’કમાં
[૮૯
For Private And Personal Use Only