________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકલ-આભૌમ્ય દ્વારા જ આ શકય બને છે. જગતના ધા જ પ્રાણીઓને પેાતાના સમાન જાણીને એમના સુખદુ:ખને પ્રમજનાર એમને સુખ પ્રાપ્ત થાય અને દુ;ખ દૂર થાય તેવે। વ્યવહાર કરીને જ વિશ્વ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે. વિશ્વના સવ આત્મા સાથેના એકત્વને કારણે જ ઋષભને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને આ બધા જ એમની ચિંતા સેવા કરી રહ્યા છે. માત્ર ઋષભના શરીર સાથેના મમત્વને લીધે હું ધ્યાન કરી રહી
હતી.
આ રીતે એકત્વાનુપ્રેક્ષાથી મરુદેવીનેા આત્મા ધર્મ ધ્યાન અને પછા શુકલ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. એમના આત્મા ક્ષેપકશ્રેણી પર આરૂઢ થઈનેસ'કટ કેવળજ્ઞાનથી યુક્ત થયા અને આયુષ્યક્ષય થતાં એમને તરત મેાક્ષની પ્રાપ્તિ થઈ. આ છે. એકવાનુપ્રેક્ષાનુ પરિણામ ૨. અનિત્યાનુપ્રેક્ષા
સંસારના તમામ પદાર્થી, ખુદ્ર સગા-સબંધી, ધનસંપત્તિ, ઘરબાર, કુટુંબ અને આ શરીર પણ અનન્ય અને ક્ષણભંગુર છે. ઉત્ત્પન્ન થનારા દરેક પદાર્થોં નાશવત છે. સાથે!સાથ એ પણ સત્ય છે કે કંઇ જીવ સુખી કે દુ:ખી, ધનિક કે નિધન, રાગી કે નિરોગી હાય, પણ એની એક જ સ્થિતિ હંમેશાં રહેવાની નથી. પરિસ્થિતિ બદલાતી હાય છે.
જે શરીરને લીધે સંબધ અને સગપણના તંતુ જોડાયેલા છે અથવા તે જે ધનસ'પત્તિ સાથે મારાપણુ’, વળગેલુ તે પણ નષ્ટ થવાની જ છે, કાયમ રહેવાની નથી. શરીર, ધન કે કુટુંબ ખાદિ કોઇ પણ પેાતાની સાથે આવનાર નથી. અ'તીમ કાળ પછી એ બધુ' અહી જ રહી જાનુ' છે. તે પછી શા માટે હું શરીરને વશ થઇને આત રૌદ્રધ્યાન કરું ? શા માટે આ શરીરને માટે ધન કે સાધન મેળવવા ચૈારી કરુ, ધાડ પાડું, હિંસા
સપ્ટે.--આટા.-૧ ]
સઘળા
કરુ ? શા માટે શરીર કે શરીરની પ્રિય વસ્તુને વિયેગ થતાં દુ:ખી થઈને વિલાપ કરતા ફરું ? મારે તે નિન્ય એવા આત્માને માટે જ પુરુષાય અને સ` ચિંતન કરવુ જોઇએ. આ રીતે અત્યાનુપ્રેક્ષા દ્વારા આત−ૌદ્રધ્યાનથી દૂર જઈને ધર્મ ધ્યાનમાં સ્થિર થવું જોઇએ.
૩. અશરણાનુપ્રેક્ષા
જન્મ, જરા, મૃત્યુ, રાગ, ભય અને અનેક દુ:ખાથી પીડીત આ સ'સારમાં કઇ પશુ આ આત્માને શરણ આપનાર નથી. આત્માને શરણ આપનાર તે સ્વયં પેાતાના આત્મા જ છે માનવી
સમયે પેતાના મિત્રો, સગા-સંબધીએ અને સાંસારિક પદાર્થોનુ' શણ શધે છે, પરંતુ જ્યાં તેએ ખુદ અશરણુ અને અસુરક્ષિત ઢાય તે ખીજાના શણદાતા કઇ રીતે બની શકે ? જો વિપત્તિ કે દુ:ખના સમયમાં શરણુ ન માપી શકે, સુરક્ષાનું આશ્વાસન ન આપી શકે અથવા તે
સહાયક બની શકે તેમ ન હોય તા શા માટે ખીન્તની પાસે માશા રાખીને મારે દુ:ખી થવુ જોઇએ ? હૃદ સહયાગ ન આપે તે શા માટે એમના વિશે સારું-નરસુ કહેવુ' જોઈએ ? શા માટે ક્રેઇના આશ્રયની કે સહાયતાની પૃદ્ધા રાખવી એઇએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય રીતે મનુષ્યના એ સ્વભાવ છે કે જો કેઇ અને વિપત્તિમાં સહાય, શરણુ કે આશ્રય આપે નહી' તે એ હાય-વાય કરતા રડવા-ફૂટવા માંડે છે અને આ ધ્યાન કરીને શેકવિહળ અની જાય છે, જેમની પાસેથી એણે સહ્રાયની અપેક્ષા રાખી હતી તે સહાય કે શરણ ન આપે ત એમના વિશે ખરાબ વિચારવા માંડે છે અથવા તે એમના ધનવૈભવ આંચકી લેવા કે એમના પર પ્રહાર કરવાની યાજના ઘડે છે,
આને સમયે આ-રૌદ્રધ્યાનથી દૂર કરીને અશરણુ - અનુપ્રેક્ષા અશાંત માનવને ધમ ધ્યાન તરફ વાળતા સમજાવે છે કે અરે ભાઇ ! આ જગતમાં
| ૧૩
For Private And Personal Use Only