SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક એ પ્રશ્ન પણ પૂછે કે પર્યાવરણ-સંતુલન અથવા પર્યાવરણ સંરક્ષણ જાળવવાની ખરેખર શી જરૂર છે? ઉપર્યુકત સિદ્ધાંતનું પાલન કરવામાં આવે નહિ તો તેમાંથી કેવાં જોખમ પરિમે છે ? જે આપણે છેલ્લી સદીમાં કે ઝડપી ગતિએ ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે તેને ઊંડો વિચાર કરશે તે આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી શકશે આ ચાખ ઉઘોગીકરણને કારણે આ રમણીય પૃથ્વી માના ખોળામાં અપાર પાયમાલી અને વિનાશનું એક ભીષણ તાંડવ સર્જાયુ છે. આપણે જમીન, જળ અને વાયુને ઝેરી પદાર્થોથી પ્રદૂષિત કર્યા છે, જે ને સર્વનાશ કર્યો છે આવા અનેક અવિવેકી કો દ્વારા સમગ્ર પર્યાવરણ પ્રક્રિયાને અસ્તવ્યસ્ત કરી નાંખી છે. આ પણ વિવેકશૂન્ય બનીને ભૂમિવિજ્ઞાન તથા જીવવિજ્ઞાનના નૈસર્ગિક કાનૂનને વ્યાપક હાનિ પહોંચાડીએ છીએ તેમજ આપણી પૃથ્વીના પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની ગતિવિધિમાં અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. જલશાસ્ત્રની ક્રમિક વ્યવસ્થાને પણ અસ્તવ્યસ્ત કરી મૂકી છે. કેમીક રેઝ સામે રક્ષણ આપતા ઓઝોન થરને કમજોર બનાવીએ છીએ અને આ રીતે આપણે પ્રકૃતિ અને તેનાં સજાને દુરુપયોગ કરી તેમના પર ત્રાસ અને જુલ્મ ગુજારીએ છીએ અને હિંસાત્મક આક્રમણ કરીએ છીએ. | સુવિખ્યાત અને મહાન જીવવિજ્ઞાનીઓને એવો અંદાજ છે કે પર્યાવરણના પ્રદૂષણને કારણે તેમજ પ્રકૃતિ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાથી દર વર્ષે હજારો જી લુપ્ત થાય છે. આજથી સને ૨૦૦૦ સુધીના દસ વર્ષમાં આપણું આવા અવિચારી કૃત્યથી ૫ થી ૧૦ લાખ જેટલી પ્રાણીઓ – જીવજંતુઓની જાતિઓ કાયમને માટે નષ્ટ થઈ જશે. આપણે અહિંસાનું આચરણ કરતા નથી એ કારણે પર્યાવરણમાં મોટા પ્રમાણમાં ખતરો ઉભું થાય છે અને પરિણામે પ્રકૃતિ માટે જ નહિ પણ મનુ ધ માટે પણ ભયંકર જે ખમ ઉભું થાય છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કે ઝર્વેશન ઓફ નેચર (આઈ યુ. સી. એન.) દ્વારા સ્તનધારી પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલતા પ્રાણીઓ, દ્વિચર પ્રાણીઓ, જીવજંતુઓ, કરોડરહિત પ્રાણીઓ. વનસ્પતિ તેમજ બીજી અનેક જીવ-જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે જેમના પર માનવ દ્વારા થતા પ્રકૃતિ પરના આક્રમણને કારણે પર્યાવરણના સંતુલનમાં વિક્ષેપ થવાથી મોટા ખતરો ઉભા થયા છે તેમજ આ જાતિએ સર્વનાશને આરે ઉશ્રી છે આવાં પ્રાણીઓમાં આપણી 'પૃથ્વી પર જમતી અને પાંગરતી ઉત્તમ ઓલાનો પણ સમાવેશ થાય છે. જેવાં કે માટે વહેલ માછલી, અશિયાઈ હાથી, હિમભૂમિને ચિત્તો, ધ્રુવનું છે, જેથ્વાર ચિત્તો, કેલિફોર્નિયાનું દંતાળા શિગડાવાળું હરણું, મોટાં સહામણાં બગલા કેલ કયાનું ગીધ (કેન્ડેર, કાળા ડાકવાળે હંસ, લાંબી ડોકવાળે બપ, મિસિપીના રેતીના બગલા, સોનેરી ગરૂડ, દક્ષિણનું વાળ વગરનું ગરુડ, પેરેડાઈઝ પેટ (પોપટ), આઈવરી ચાંચવાળું વુડપેકર પંખી, મારીશીયસને ડેડે વગેરે કરોડરજજુવાળાં પ્રાણુઓની આ યાદી ઘણી માટી થઈ શકે. પરંતુ આપણુ છે. જેના પર આધાર રાખે છે એવાં ઉત્તમ જીવ જંતુઓ અને વનસ્પતિસૃષ્ટિ, તેમાંયે ફળતી-કૂલતી વનસ્પતિ, જલ જેવી પ્રકૃતિની માટી યાદી પણ અવેલેકવી રહી. કેમકે એ બધાં પણ આ જોખમને ભેગ બને છે. તાજેતરને ઇતિહાસ, પ્રકૃતિ પર ગૂજારેલા હિંસક આક્રમણને લીધે થયેલ માનવસર્જિત ખતરાઓથી સભર છે. અહીં એક જ ઉદાહરણ જોઈએ : ૨જી ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ભેપાળમાં ફેબ્રુઆરી -૧ For Private And Personal Use Only
SR No.531991
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 04
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy