________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમાચાર સય
222
A
શ્રી નાનચંદ જીઠાભાઇ દોશીના સન્માન સમારભ
આ સભાના પેટ્રન ચલાળા નિવાસી (હાલ મુંબઇ) શ્રી નાનચંદ ઝુડાભાઇ દેશીની અનેકવિધ સેવાઓને અનુલક્ષી ચલાળા સેવક મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા તેમનુ બહુમાન કરી સન્માન-પત્ર એનાયત કરવાના એક સમારભ શ્રેષ્ઠીય શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફના પ્રમુખપદે તા. ૧૧-૭-૭૬ રિવવાર બપોરે ૪-૦૦ વાગે શેઠ મેાતીશા લાલમામ જૈન ધર્મશાળામાં ચેાજવામાં આવ્યેા હતેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્માત્ર–પત્રમાં શ્રી નાનચંદભાઈના અનેક સત્ય કાર્યોના ઉલ્લેખ કરવામાં આવેલ છે. પ્રમુખ તેમજ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી અને અન્ય વક્તાએએ શ્રી નાનચંદભાઈના અનેક ધાર્મિક કાર્યોની પ્રશ'સા અને અનુમાદના કરી હતી.
શ્રી નાનચ'દભાઇએ અત્યંત નમ્રતાપૂર્ણાંક સન્માન પત્રના જવાબ આપ્યા હતા.
૨૦૮ :
સમારભની શરૂઆતમાં શ્રી વનમાળીદાસ ઝવેરચંદ મહેતાએ શ્રી નાનચ’દભાઈના ધાર્મિક અને નિર્મળ જીવનનું દિગ્દન કરાવ્યુ હતુ. તેમજ સમારભને અંતે આભાર વિધિ કરી હતી.
તે પછી અલ્પ આહાર લઇ સૌ છૂટા પડ્યા હતા.
શ્રી શ્રેયસ ન મિત્ર મંડળના ઉપક્રમે જૈન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સનાર ભ
શ્રી શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે તા. ૮-૮-૭૬ને રવીવારના ટાઉનહેાલમાં વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં શ્રી પ્રાણલાલ કે. દોશીના પ્રમુખ સ્થાને અને ડો. ડી. જે. મહેતાના અતિથિવિશેષ પદ્મ નીચે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાના અને પારિતાષિક એનાયત કરવાના એક સમારભ યેાજાયા હતા.
શરૂઆતમાં સ્તુતિ બાદ કાર્ય કર શ્રી કાંતીલાલ આર. શાહે સ્વાગત પ્રવચન આપેલ, બહારગામથી આવેલ વિશાળ સખ્યામાં શુભેચ્છાએનુ' વાંચન કન્વીનર શ્રી અરવિંદ મહેતાએ કરેલ. સમારંભ પ્રમુખશ્રી અને અતિથિવિશેષશ્રીને ફુલહાર વિધિ કર્યા બાદ પ્રમુખશ્રીના
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only