SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra નારી કે નારાયણી ? [એક ખુલાસા ] www.kobatirth.org ‘તારી કે નારાયણી ? 'ની વાર્તા ‘ આત્માનંદ પ્રકાશ'ના મે માસના અંકમાં છપાયેલી, તે 'ગે પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજયજી મારી પરના પત્રમાં જણાવે છે કે “નારી કે નારા ચણી’” એ શીષ ક હેઠળની વાર્તા વાંચી–ગમી અને તરત મનમાં સરખામણી થઈ, પત્રની સાથે પૂ. મહારાજશ્રીએ સ્વ. કવિ એટાદકરનુ ‘એભલવાળા’શીર્ષક નીચેનુ' એક ભવ્ય કાવ્ય પણ હાથે લખી મેાકલાવેલ છે. એ કાવ્યની એકેએક પંક્તિ અત્યંત મધુર અને રમ્ય છે. કાવ્ય બહુ લાંબુ છે એટલે આપુ' તા અત્રે નથી આપતા, પણ કેટલીક મહત્ત્વની પંક્તિએ વાનગી રૂપે નીચે આપુ' છું :નિસ્તીર નીરની વચ્ચે અશ્વ એક ઉભું દીસે, ચેષ્ટા હીન ગયા ચાંટી શૂન્યવર્તી સ્વાર તે પરે અતિથિ આંગણે આવ્યા ઘટે આશ્રય આપવા, ગૃહીના ધમ શુ એવા ગૃહિણીએ ન પાળવા ભીનાં વસ્ત્ર કરી દૂ શુષ્કથી તનુ ઢાંકતી, આપના અંગમાં ઉષ્મા ઉપાયે કૈક ચાજતી. ખેલતી મ્હાવરી જેવી શય્યામાં સહસા પડી, શખવત્ દેહને ભેટી ઉષ્ણતા આપતી રહી. ખત્રીસ લક્ષણા કેરા રક્તથી સ્નાન કરે, દૂર તા થાય એ વ્યાધિ એમ વૈદ્ય ઘણા દે. એભલ અને તેના પુત્ર પેાતાના જીવ આપવા તૈયાર થઈ ગયા, પણ આ બધી વાતા સાંઇના પતિના સાંભળવામાં આવતા તેના ક્રોધનું શમન થઈ ગયું અને રાગ નાશ પામ્યા એવી વાત આ કાવ્યને અતે આવે છે. આમ ૨૦૬ : Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : મનસુખલાલ તારાદ મહેતા ખનવું એ પણુ અશકય નથી. માણસના મનની અસ્વસ્થતા, કષાય અને વાસના અનેક દર્દીનુ મૂળ છે. વિજ્ઞાન પણ કહે છે કે માણસ જ્યારે ઉશ્કેરાય છે ત્યારે તેનામાં ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના કારણે શરીરમાં ‘ એડ્રીનીલીન’ નામના પ્રવાહી પદાર્થ પેદા થાય છે, જે લેાહીમાં મળતાં લેાહી ગરમ થાય છે અને શરીરમાં ઝેરનુ કામ કરે છે. પરપુરુષના મનમાં વિચાર કરનાર પત્નીને ડાહ્યો પતિ પશુ સાંખી શકતા નથી, તા આ કિસ્સામાં તા પત્ની સાંઇ પરપુરુષ સાથે સુતેલી છે, એટલે ક્રોધના કારણે સાંઈના પતિને રક્તપિત્તનુ દર્દ થયું હાય અને ખરી હકીકત જાણતાં ક્રોધનુ' શમન થવાના કારણે એ ઇ-મુક્ત થયા હોય એમ બનવું પણ સ ંભવિત છે. ખરી વાત ગમે તે હાય, પરંતુ એભલ અને તેના પુત્ર અને સાંઇનું સૌભાગ્ય અખડિત રાખવા પેાતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયા હતા તે તા હકીકત છે જ. શ્રી એટાદકરના કાવ્યમાં પણ આ વાતને તે ઉલ્લેખ છે જ, અનેક વરસ પહેલાં ઇ. સ. ૧૯૨૨માં પ્રગટ થયેલી કાઠિયાવાડની લેકકથાઓ બુકમાં મેં જે વાર્તા વાંચી હતી, તેના આધારે મે આ વાર્તા તૈયાર કરી છે. બુકની કથામાં આવતા રાંધેલા. જે નીચે આપુ છુંઃ— કેટલાક દાડુરાએ મારી નાંષપેાથીમાં મે ધડ આધુ જાય ચાલે સાપ નર દકુ, માથું ખેાળામાંય આખરડું થયું એ ભાઉત. આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531833
Book TitleAtmanand Prakash Pustak 073 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1975
Total Pages47
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy