________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: અનુક્રમણિકા :
લેખ
લેખક
ع
م
૧ હે પ્રભુ !
સ્વ. માસ્તર શામજી હેમચંદ દેસાઈ ૧૭૧ ૨ ભેગ-ઉપભેગ
શ્રી મનસુખલાલ ટી. મહેતા ૧૭૨ ૩. દુઃખનું મૂળ પરિગ્રહ
પ. પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ ) ૧૭૬ ૪ આત્મ ચિકિત્સા
- અમર ? ૧૮૧ ૫ પર્યુષણના સંદર્ભમાં
ડો. બાવીશી ૧૮૩ ૬ ભદ્રેશ્વર-શંખેશ્વર યાત્રા એવી શી (કાવ્ય)
ડો. બાવીશી ૧૮૭ ૭ પર્યુષણ પર્વ અને અનુકંપાદાન
નરેન્દ્ર કટક ૧૯૧ ૮ “ તપ ”
પં'. બેચરદાસ જીવરાજ ૧૯૩ ૯ મહાભારતનો એક પ્રસંગ
શ્રી ઈશ્વર પેટલીકર ૨૦૩ ૧૦ નારી કે નારાયણી (એક ખુલાસો ) : મનસુખલાલ ટી. મહેતા ૨૦૬ ૧૧ સમાચાર સંચય
૨૦૮ reaguonocoromossomoronto
હવે પછીના અંક તા. ૧૬-૧૦-'૭૬ ના રોજ બહાર પડશે. ovarannanavev am
| આ સભાના નવા માનવંતા પેટન સાહેબ 4 શેઠશ્રી જસુભાઈ ચીમનલાલ શાહ (સોલીસીટર ) મુંબઈ
અધ્યાત્મરત્ન આચાર્યશ્રોના કાળધર્મ ભારતભરની અતિહાસિક મહાન સ ધ યાત્રાઓ જેમના પુણ્ય નેતૃત્વમાં સફળ થઈ ચૂકી હતી તે પુણ્ય નામ ધ્યેય, અધ્યાત્મરત્ન, જાપમગ્ન, પૂ. આચાર્યશ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ સતત “ અરિહંત ”ના “નમો અરિહંતાણ ”ના પુણ્યનાદ સાંભળતા સાંભળતાં મુંબઈ–દાદર જ્ઞાનમંદિર ખાતે શ્રાવણ સુદ ૮ ને મંગળવારના રોજ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા છે.. | ભારતભરમાં હજારો માઈલેની સફળ પદયાત્રાની મુખ્ય નાયક તરીકે આ એક જ અને અદ્વિતીય આચાર્યા હતા. તેઓ વર્તમાનમાં સ્વ. પૂ. આચાર્ય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના નાયક હતા. તેઓની પુણ્ય રાહબરી અને નાયક પણ નીચે લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીજી મહારાજાએ નિમળ અધ્યાત્મ શ્રાધના કરતા હતા. આજે આ જવાબદારી પિતાના લઘુ ગુરુષ ધુ તીથ પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના મસ્તક ઉપર સોંપી મુક્તિ કુજ તરફ આગળ વધ્યાં છે. તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના.
સુધારો —પાના ૧૯૧ ઉપર લેખકનું નામ નરેન્દ્ર કેટક’ વાંચવા વિનતી.
For Private And Personal Use Only