________________
Shri Mahavir Jain Aradhana Kendra
મહાસતી ચંદનમાળા
www.kobatirth.org
લિચ્છવીઓના મુખ્ય રાજા ચેટકની પુત્રી ધારિણીના લગ્ન ચંપાનગરીના રાજા દધિવાહન સાથે થયા હતા. ચેટકની બીજી એક પુત્રી મૃગાવતીના લગ્ન કૌશામ્બીના રાજવી શતાનીક સાથે થયા હતા, એટલે લિવાહન અને શતાનીક સસારી સબંધની દૃષ્ટિએ એક બીજાના સાઢુભાઈ થતા હતા. પરંતુ સત્તા અને ધનના લેાભ એવા પ્રકારના ઢાય છે, કે એમાં સ`સારી સંબધાનું સ્થાન નહિવત છે. શતાનીકે પણ સત્તા અને ધનના લેાલમાં અંધ બની જઇ પેાતાનું લશ્કર લઇ એકાએક ચ’પાનગરી પર હલ્લે કર્યાં. દધિવાહનનું લશ્કર છિન્નભિન્ન થઈ ગયું અને તે નાસી છૂટયા. ધારિણી રાણી તથા તેની બાળપુત્રી વસુમતી પણ જીવ બચાવવા નાસી છૂટયાં, પણ માર્ગોમાં દુશ્મન સૈન્યનું એક તેાફ્રાની ટાળુ ભેટી ગયું. ધારણીના રૂપ પર ટાળાના નાયકની દૃષ્ટિ
અગડી એટલે તે પવિત્ર શ્રુતીએ શીલના જતન અર્થે જીભ કરડી ત્યાં ને ત્યાં જ પેાતાના પ્રાણ તેંજી દીધાં.
ટાળાંના નાયક્રને પણુ પછી તેા પસ્તાવા થયે અને માબાપ વિનાની નિરાધાર વસુમતીને કૌશામ્બી જઇ ત્યાંના પ્રતિષ્ઠિત નાગરિક ધનાવહુ શેને દાસી તરીકે વેચી દીધી. ચંદન જેવા શીતળ સ્વભાવ જોઇને ધનાવહ શેઠે તેનુ નામ ચંદનમાળા રાખ્યું. દાંપત્ય જીવનમાં સુખાની વાતા સાંભળવામાં તો બહુ આવે છે પણ તેમાં સત્યાંશ નહિવત હાય છે. મોટા ભાગે તે માનસિક, શારીરિક અગર આધ્યાત્મિક દૃષ્ટિએ પતિપત્નીનાં કોડાં જ હાય છે. બનાવહ શેઠ શ્રેષ્ઠ ક્રાટિનાં માણસ હતા, તા તેની પત્ની મૂળા અધમ કાટિની શ્રી હતી, ‘પુરુષની મતિ યારે બગડે અને તેનું મન કયારે ચળે તેના
મહાસતી ચંદનબાળા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક: મનસુખલાલ તારાચંદ મહેતા કશે! ભરેાસે નહિ' એવા વિચારે મૂળાને ચંદનાની સ્ત્રીસહજ ઇર્ષા થઇ અને તેથી ચંદના ધરમાં આવી ત્યારથી જ મૂળા શેઠાણીની ચાર દષ્ટિ ધનાવહ શેઠના ચન્દ્વના પ્રત્યેના હાવભાવનું પુ ધ્યાન રાખ્યા કરતી. પુત્રી વાસણભાવે શેઠ ચંદના માટે કાંઇ કરે મગર આપે ા પશુ વહેમીલી મૂળાની દૃષ્ટિએ તેમાં અવનવું દેખાય અને મનમાં ધૂંઆપૂ થાય.
માણસ જેવું વિચારે તેવું જ
તેવામાં વળી એક દિવસે કાગને બેસવુ અને તાડને પડવા જેવા એક વિચિત્ર બનાવ બની ગયા. તેને દેખાય છે, ચંદનાની ઉમર આમ । ધનાવહ શેઠની પૌત્રી જૈત્રડી ગણાય, પશુ મૂળા એવી માન્યતા ધરાવતી કે વાંદા જેમ વૃદ્ધ વયે પેાતાની ફ્લંગ નથી ભૂલતા, તેમ માણુમ્ર પણ વૃદ્ધ વયે કામવાસનામાંથી મુક્ત ના બની શકતેા. મૂળાની આવી માન્યતાના સૌંદર્ભમાં પાટ ઉમરે શકે તેતી સાથે બીજીવાર લગ્ન કર્યાની વાત હતી. અનિચ્છા છતાં વિધુર થયા પછી અનેક કારણાને લઈ ભાણુસને ફરી લગ્ન કરવાની ફરજ પડે છે, એ વાત મૂળાના મનમાં બેસતી ન હતી. એ વિષે મૂળા શેઠાણી દન અર્થે મંદિરમાં ગયા હતા. મધ્યાહ્નના સમય હતેા અને ધરમાં દાસદાસી આધાપાછા થયા હતા. તેવામાં અચાનક બહારથી આવી ધનાવહ શેઠે પગ ધવરાવવા કાઇને આવવા માટે આજ્ઞા કરી. ચંદના ઝડપથી ત્યાં દોડી ગઈ અને હજી શેઠ તેને ના પાડે ત્યાં તે તેણે પગ પ્રક્ષાલનની ક્રિયા શરૂ કરી દીધી. પછી સ્વચ્છ અંગૂઠા વડે જ્યારે તે પગ લૂછતી હતી, ત્યારે તેના ખુલ્લા વાળની લટ ઉડતી પર્ આવી અને પુત્રી વાત્સલ્ય ભાવે
ખભા
For Private And Personal Use Only
૨૩