________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનગર. શ્રી જૈનધર્મ પ્રસારક સભાને સં. ૧૯ ના કાતિથી સ. ૨૦૦૬ ના આસ સુધી 500 રન આઠ વર્ષનો સંક્ષિસ રિપોર્ટ. * ક0
વિક્રમ સંવત ૧૯૯૮ ને અશાડ માસના “ શ્રી જૈનધર્મ પ્રકાશ ના અંકમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાને વિ. સં. ૧૯૯૮ ને એટલે કે એકસઠમા વર્ષને વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વિ. સં. ૨૦૦૦માં આપણી સભાને આજીવન પ્રમુખ સ્વ. શ્રીયુત કુંવરજીભાઈ આણંદજીની શારીરિક પ્રવૃતિ કઈક અસ્વસ્થ રહેવા લાગી અને સં. ૨૦૧ ના પિસ માસમાં તેઓશ્રી સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ થોડા જ સમયમાં સભાના મુખ્ય કારકુન મોહનલાલ મગનલાલ શાહ પણ સ્વર્ગવાસી થયા એટલે તાત્કાલિક નામું તથા સરવૈયા તૈયાર થઈ શક્યા નહિ.
ત્યારબાદ ચડેલ હિસાબી–કામને પહોંચી વળવા માટે શ્રી પ્રાણજીવનદાસ છોટાલાલને, મહેનતામણની રકમ આપીને, રોકવામાં આવ્યા. તેમણે સં. ૧૯૯૯ થી સં. ૨૦૦૫ સુધીના સરવૈયા તૈયાર કર્યા. આ કાર્યમાં શ્રી ડાહ્યાલાલ છોટાલાલ શાહ તથા શ્રી બેચરલાલ નાનચંદ શાહે સારો સહકાર આપે. દરેક વર્ષને વિગતવાર હેવાલ આપવામાં આવે તે ઘણે જ લાંબે રિપિટ થઈ જાય એટલે દરેક વર્ષની મહત્વની હકીકત સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવી છે. છેવટે છેલ્લી સાલનું એટલે કે સં. ૨૦૦૬ નું સરવૈયું આપવામાં આવ્યું છે કે જેથી સભાની નાણાંકીય સ્થિતિ સમજી શકાય.
સં. ૧૯૯૮ ની આખરે ૭ પેટ્રન સાહેબે, ૩૨૩ લાઇફ મેમ્બર, ૧૪૮ વાર્ષિક મેમ્બરો અને ૧ ઓનરરી મેમ્બર મળી કુલ ૪૮૫ સભાસદે હતા, જયારે સં. ૨૦૦૬ ની આખરે ૧૮ પેટન સાહેબ, ૪૦૮ લાઈફ મેમ્બરો, ૧૭૬ વાર્ષિક મેમ્બરો અને ૧ ઍનરરી મેમ્બર મળી કુલ ૬૭ સભાસદે છે, જે સભાની પ્રગતિ અને ચાહના દર્શાવે છે.
પિન સાહેબેની નામાવલિ, શેઠ માણેકલાલ મનસુખભાઈ
અમદાવાદ શેઠ બબલચંદ કેશવલાલ મેદી સર કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ'
મુંબઈ શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદ રાવસાહેબ કાતિલાલ ઈશ્વરલાલ મેરખીયા શેઠ માણેકલાલ ચુનીલાલ
For Private And Personal Use Only