SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ અંકે ૨ જે ] મહેપાધ્યાય ધર્મ સાગર ગણિની જીવનરેખા. મુનિવર માટે એઓ “નિશ્રા-ગુરુ' ગણાય. આવે સમયે ધર્મસાગરગણિએ જે કૃતિઓ રચી છે તેમાં એમણે પિતાને હીરવિજયસૂરિના શિષ્ય કહ્યા છે. ગણિ૫દ– હરસભાગ્ય( સ. ૬, . ૭૧)ની સ્વોપ ટીકા (૫. ૨૭૦) માં “દેવગિરિ'(દૌલતાબાદ)ના ચોમાસાને અંગે ઉલેખ કરતી વેળા ધર્મસાગરને “ગણિ” કહ્યા છે એટલે આ “ ગણિ” પદ એમને વિ. સં. ૧૬૦૬ પહેલાં મળ્યું તેવું જોઈએ. આ સંબંધમાં શ્રી પ્રવચનપરીક્ષાની મહત્તા, પૃ. ૧૧ )માં કહ્યું છે કે “ આ ઉપરથી એમ એક્કસ મનાય કે શ્રીમાનની દીક્ષા ૧૫૯૬ કરતાં વહેલી હેવી જોઈએ, કારણ કે ભગવતીજીના યોગવહન કરવાથી ગણિપદ અપાય છે અને ભગવતીજીના યોગને માટે શાસ્ત્રમાં ફરમાવેલ દશ વર્ષને પર્યાય તો જરૂરી છે. ” જે આ અનુમાન સાચું હોય તે વિ.સં.૧૫૯૫માં એમને જન્મ થયાની વાત કેવી રીતે મનાય ? પ્ર.પ.મ. (૫. ૧૧) પ્રમાણે “ગણિ પદ વિજયદાનસૂરિએ આપેલું હોવું જોઈએ. વાચક પદવી–હીરસોભાગ્ય( સ. ૬, શ્લ. ૭૫ ) પ્રમાણે હીરહને વિ. સં. ૧૬૦૮ માં “પંડિત' પદ અપાયું. આ વર્ષમાં વિજયદાનસૂરિએ રાજવિમલને તેમજ ધર્મ સાગરને “વાચક' પદવી આપી. ' હસ્તાક્ષર–કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના ઉણાદિગણુસૂત્રદ્વારની એક હાથથી ધર્મસાગરગણિએ વિ. સં. ૧૯૦૪ માં લખી હતી તે મળે છે. ૨ કતિકલાપ–ધમસાગરગણિએ જઇમરહટ્ટી( જેન માહારાષ્ટ્રી)માં તેમજ સંસ્કૃતમાં કૃતિઓ રચી છે. વળી એમણે પોતાની તેમજ અન્યની કૃતિઓ ઉપર ગદ્યમાં સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એમની કેટલીક કૃતિઓ એક કરતાં વધારે નામે ઓળખાય છે એટલે એ નામાંતરપૂર્વક એમની કૃતિઓની એક કામચલાઉ સૂચી હું અહીં અકારાદિ ક્રમે આપુ છું:ઇરિયાવહિયવિચાર (સં. ઇર્યાપથિકી વિચાર) કુવકખાસિયસહસ્સકિરણ (સં. કુપક્ષઇર્યાપથિકષત્રિશિકા કૌશિક સહસ્ત્રકિરણ) ઉદ્રિયમયઉસ્મત (સં. ઔષ્ટ્રિકમતોત્સત્ર) ગુરુતત્ત્વદીપક ઉત્સત્રખંડન ગુરુતત્ત્વ પ્રદીપદીપિકા ઉસૂત્રપદદ્દઘાટનકુલક » નું પણ વિવરણ ગુરુતત્ત્વકદીપિકા ઉત્સવપદે ધનકુલક ઉ દ્દઘદનકુલક ગુરુ પરિવાડી (સં. ગુરુપરિપાટી) ની પજ્ઞ ટીકા કિમતત્સત્રદીપકા ગુર્નાવલી ઐષ્ટિમસૂત્રાઘાટનકુલક ગુર્નાવલી-પટ્ટાવલી કWકિરણાવલી ચામુંડિકામસૂત્ર ૧ જુઓ હીરાભાગ્ય (સ. ૬, લો. ૭૭). ૨ જુએ છે. સા. સં. ઈ. (પૃ. ૫૮૨). For Private And Personal Use Only
SR No.531775
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy