SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હતા જે સમયે સમાર'ભની હાજરી એછી રહેવાનુ' મનાતુ' હતુ', કેમકે બપોરના કાર્યક્રમ મેાડે સુધી ચાલ્યા પછી મે મહીનાના ગરમીના દીવસેામાં દાદાસાહેબ સુધી ૪ વાગતાની હાજરી ઘેાડા પ્રમાદ કરાવે, વળી અપેારના કાર્યક્રમના પ્રસંગ એક મહાન ગ્રન્થ અંગેના હતા જેમાં વિદ્વાને, લેખકે, પડિતા અને સાહિત્યપ્રેમીએ પૂરતા મર્યાદિત હાજરીવાળે કલ્પવામાં આવે; પરતુ અપેારના આ પ્રસ’ગની હાજરી પણ ઘણી સારી હતી અને પ્રમુખશ્રી ઉપાધ્યેનુ પ્રવચન એટલી જ શાન્તિથી સૌએ સાંભળ્યું એ સૌને સાહિત્યપ્રેમ અને પ્રસ'ગપ્રેમ પુરવાર કરી જતું હતું. હીરાલાલ જીન્હાલાલ શાહુ O સભાએ બ્રહ્મકાર્ય કર્યું છે અત્રેની શ્રી જૈન આત્માનંદ સભાને ૭૦ વર્ષ પૂરાં થતાં એ સભાના મણિમહેાત્સવ ગઈ તા. ૩૦-૪-૬૭ અને તા. ૧-૫-૬૭ (ગુજરાત રાજ્ય સ્થાપના દિન)ને રાજ દાદા સાહેબ જૈન દેરાસરના ચેાકમાં અસાધારણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir . О આ મહેાત્સવની ખાસ વિશેષતા તેા એ હતી કે આગમપ્રભાકર પુરાતત્ત્વવિદ મુનિ રાજ શ્રી પુણ્યવિજયજી વગેરે મહારાજોની સાનિધ્યમાં આ ઉત્સવના આરભ થતા હતા. આ યુગ એવા છે કે જયારે લોકમાનસ કુટીલ એવા રાજકીય ક્ષેત્રમાં યથેચ્છ ગતિ કરી રહ્યું છે. ત્યારે આવા ધાર્મિક ઉત્સવ એક પ્રકારે લેાકેાને સન્માર્ગે દોરવામાં મદદગાર થાય છે. આત્માનંદસભા એ પેાતાની ૭૦ વર્ષની કારકિર્દીમાં ગુજરાતી, સંસ્કૃત, અર્ધમાગ ધીનાં લગભગ ૨૦૦ જેટલા ગ્રંથા પ્રગટ કરી ગુજરાતી ભાષા સાહિત્ય અને ઇતિહાસ ઉપર મહાન ઉપકાર કર્યો છે. For Private And Personal Use Only હૈ 0 આ સમારંભ પ્રસંગે આચાય મલ્લવાદીરચિત ન્યાય અને તર્કના કઠિન ગ્રંથ તત્ત્વ નિષ્ટ મુનિ શ્રી જમૂવિજયજી સંશોધિત ‘દ્વાદશાર નયચક્ર' પ્રગટ કરી પ્રાચીન સાહિત્યના પ્રકાશનમાં આત્માનંદ સભાએ અમૂલ્ય ઉમેશ કર્યાં છે. અને તેનો યશ આ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ગુલામચંદ્ર આણંદજી, ભૂતપૂર્વ મંત્રી વલ્લભદાસ ત્રિભાવનદાસ તેમ જ હાલના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહ ( પ્રેા. કે. સી. શાહ ) તેમજ ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઇ વગેરેને ઘટે છે. ૧૬૦-૨૬ ત્માને પ્રકાશ
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy