________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NR શ્રી
જ્યચક્ર ઉદ્દઘાટન ગીત UR
ભાવનગર આત્માનંદ સભા, મણિ મહત્સવ ઉજવાય, જ્ઞા ન દીપક પ્રગટા વ વા મનડા સૌ હર બા ય
લઈએ આત્માનંદનું નામ, આજે ભેગા મળી નરનાર, તનની સગવડ માટે આજે, મિટર બંગલા જોઈએ, જ્ઞાનની આરાધના માટે, શું શું આપણે જોઈએ ?
વિચાર સમજી કરવા જ્ઞાન ઉત્થાન માટે સિદ્ધિસૂરિ મહારાજના પ્રશિષ્ય ભુવનવિજય મહારાજ, તેમના શિષ્ય શાસ્ત્ર સંશોધક, જંબૂવજય મહારાજ–લઈએ આત્માનનું નામ. ઉચ્ચકોટીનું સંશોધન કરીને, પુસ્તક રચનારા, તેમની કૃતિ દ્વાદશાર નયચક્ર ઉદ્દઘાટન થાય... લઈએ આત્માનંદનું નામ. આદિનાથ ઉપાધ્યે આવી, ઉદ્દઘાટન કરનાર, જન જૈનેતર શાસ્ત્ર અભ્યાસી, એવા એ વિદ્વાન લઈએ આત્માનંદનું નામ, શ્રી વૃદ્ધિચંદ્ર મંડળ માગે કરજેડી ગુરૂરાજ, સેવા કરવા આદિશ દે, એવી અમને શાશ લઈએ આત્માનંદનું નામ.
રચયિતા : ધનવા ડી. શાહ
st,
આત્માનંદ પ્રકાશ
૧૨૬
For Private And Personal Use Only