SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાનો મણિમહોત્સવ આનંદ અને ઉલ્લાસ વચ્ચે શરૂ થયેલી કાર્યવાહી આ ધાર્મિક ઉન્નતિ અને જ્ઞાનેાપાસનાની ઉચ્ચ ભાત્રનાભરી પ્રેરણા વચ્ચે માજથી સિત્તેર વરસ પૂર્વે ભાવનગરના યુવાનેએ આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે આ સભાની સ્થાપના કરી. જૈન સાહિત્યનો પ્રચાર, જ્ઞાનેાાસના અને સમાજોન્નતિ એ સભાની દૃષ્ટિ હતો. કઈક ને કઈક કરી છૂટવાની તમન્ના કાકાના દિલમાં ભરી હતી, અને નિજ ધ્યેયને પહોંચી વળવાની ભાવનાથી સમાએ પેાતાની કુચ શરૂ કરી, અને સ. ૨૦૨૨ના જે શુ. ૨, તા. ૨૨-૫-૬૬, રવિવરે સત્તાની સિત્તેર વરસની મઝલ પૂરી થઇ. સાગર જેવા વિશાળ પટ ધરાવતી મેડી મેાટી સરિતાએાના મૂળમાં જરા ષ્ટિ કરીશું તો એક ન.ના-સરખા ઝરણામાંથી તેને આરંભ થયે! હાય છે. પરંતુ અદમ્ય ઉત્સાહથી વહેતું ઝરણું આગળ જતાં કેવું વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. તેના વિચાર કરીએ ત્યારે ધડીભર આપણને આશ્રય થાય છે. સભાની સિત્તેર વરસની યશરવી મઝલના ઇતિહાસ કાંઈક આવા આશ્રજનક છે સિત્તેર વરસની મઝલમાં સભાને ગુરૂકૃપાથી એક પછી એક કવ્યપરાયણ ઉત્સાહી કાર્યકરા મળતા ગયા, પૂજ્ય આચાર્ય શ્રી વિજયાન દસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજના વિદ્વાન શિષ્યરત્નેને સાથે મળતા રહ્યો, અને આજે સક્ષાને ગૌરવ લેવા જેવા સંસ્કૃત-ગુજરાતી આદિ બસો ઉપરાંત ઉત્તમાત્તમ મૂલ્ય ગ્રંથરત્ના પ્રગટ કરવાના અને જૈન-જૈનેતર સાહિત્ય-પિપાસુ વચ્ચે ઉદારતાથી તેને પ્રચાર કરવાની અમૂલ્ય તક સાંપડી. મહામૂલા પ્રાચીન સાહિત્યને તેમજ એક સમૃદ્ધ-પુસ્તકાલય વસાવવાને સન્નાને લાભ પણ મળ્યા, અને શિક્ષણુ તેમજ સમાજોન્નતિના અવનવાં કાર્યો કરવાની પણ તેને તક મળી. જૈન સમાજને ગૌરવ લેવા જેવી સભાનો આ સિદ્ધિ ગણાય. એ છતાં સાહિત્ય અને શિક્ષક્ષેત્રે હજુ ધણું કરવાનુ બાકી છે. આજે સૌરાષ્ટ્ર યુનીસિટીની સ્થાપના થઈ ગઇ Û અને તેમાં “ જૈતાલેજી ''ના અભ્યાસ મારે એક ચેરી સ્થાપવાની જરૂરિયાત આપણી સામે ઉભી છે બાજી બાજુ જૈન-ધર્મના પ્રચાર માટે આાધુનિક દષ્ટિએ જૈન સાહિત્ય પ્રકાશનની દિશામાં પણ આપણે ઘણું કરવાનું બાકી છે. આ હેતુને લક્ષમાં રાખીને સભાએ પોતાનો મણિમહાત્સવ ફાગણુ માસમાં અનુકૂળ દિવસોએ ઉજવવાના નિર્ણય કર્યો છે. અને તેની જાહેરાત અગાઉ પણુ થઇ ગઇ છે. આ મિઝુમહાત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ થાય અને તેમાંથા સભા નવા-કાર્યના પ્રેરણા મેળવે તે માટે આ પ્રસગે જૈન-જૈનેતર વિદ્વાનોને આમ ંત્રી, તેની સાથે ચર્ચા વિચારણા કરી સત્તાની હવે પછીના કાર્ય પ્રદેશની-રૂપરેખા નક્કી કરવાની જોગવાઇ વિચારમાં આવી છે. તેમ જ આપણા પ્રાચીન સાહિત્યને ખ્યાલ આવે તે માટે જૈન સાહિત્યનું એક પ્રદર્શન ચેાજવાના પણ નિષ્ણુય કરવામાં આવ્યા છે. તેમ જ અથાગ પરિશ્રમ લઈને મહાન વિદ્રત્ન મુનિ મહારાજશ્રી જ’ભૂવિજયજી મહારાજે તૈયાર કરેલ “ દ્વ્રાદશારનયચક્ર ''ના મહાન ગ્રંથના પ્રથમ ભાગને મણિમહેાત્સવ For Private And Personal Use Only ૫૭
SR No.531731
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy