________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરાદિએ સ`પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અથે અત્યંત દુષ્કર એવા પુરૂષા આરાધ્યા છે. આત્માને એક .પણુ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવા અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવા જોયા છે. તે જોનાર એવા જે તી કરાદિ જ્ઞાની પાતે પોતે જ શુદ્ધાત્મા છે, તે ત્યાં ભિન્નપણે જોવાનુ કહેવુ ને કે ઘટતુ નથી, તથાપિ વાણીધમે' એમ કહ્યું છે. એવા જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યાગ્ય રૌતન્યધન જીવ' તે બે પ્રકારે તી કરે કહ્યો છે; કે જે સત્પુરૂષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પે,તે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. પદા માત્ર તી કરાદિ જ્ઞાનીએ ‘વક્તવ્ય' અને ‘અવક્તવ્ય' એવા એ વ્યવ હારધવાળા માન્યા છે. અવકતવ્યપણે જે છે તે અહીં વકતવ્ય જ છે. વકતવ્યપણે જે જીવ ધ છે, તે સ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરૂષે કરી જણાય એવા જીવ ધ છે. અને તે જ ધમ' તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે *દોહાને વિશે કહ્યો છે. અત્યંત પરમાના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેના અથ લખ્યા છે.”—૪૩૭
આત્મજ્ઞ સંત શ્રીમદ્ રાજચંદ્રજી
* સમતા, રમતા, ઊરધતા, નાયકતા, સુખભાસ; વૈદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃત
સમતા એ અમૃત છે. અમૃત દેવાને ત્યા કુ સ્વર્ગીમાં છે એમ ન માના. એ હૃદ્યમાં છે, જે જીવનમાં સમતા છે ત્યાં અમૃત છે. એ અમૃતની
મીઠાશને અનુભવ મેં વર્ષો પહેલાં એક ગૃહસ્થને ત્યાં કરેલા મારા શૈશવનુ એ સંભારણું છે. આજ પણ એ એવુ જ તાજી છે.
મને પણ એમણે ભાજન પ્રસંગે નિમ`ત્રેલા એમને ત્યાં કાઇ પ્રસંગ હતા. સમાજના અગ્રગણ્ય વ્યક્તિને એમણે પેાતાને ત્યાં જમવા નેાતરેલા ચાંદીનાં થાળી-વાડકાં ગાવા ગયાં. ૧૫૦ માણસની પરંગત હતી. દૂધપાક-પૂરીનું ભાજન હતું. અને મહેમાને પગતમાં ગાઠવાઇ ગયા હતા.
દૂધપાકનુ મોટું તપેલું ઉપાડતાં રસાયાના પગ લપસ્યા અને દૂધપાક ચૂલાની રાખમાં !
સૌ અવાક્ થઇ જોઇ જ રહ્યા. શેઠ ધીરેથી આગળ વધ્યા. સૌની દૃષ્ટિ એમના પર હતી. દૂધપાક વિના ભાજનને પ્રસંગ તે! બગડ્યો જ હતા. એ શું પગલાં લે છે તે જોવા સૌ આતૂર હતા, રસાયા પાસે જઇ ચેમણે પ્રેમપૂર્ણાંક એટલું જ પૂછ્યું: તુ કયાંય દાઝયા તેા નથી ને ?' આ શબ્દોથી સુત્ર સ્તબ્ધતા છવાઈ ગઈ.
રસાયા કઈક “લવા ગયા પણ એટલી જ ન શકયા. એની આંખના ખૂણામાં બે આંસુ હતાં. શેઠની સમતા અને સહાનુભૂતિને એ પારદશ ક આંસુમાંથી પણ જોઇ શકયા હતા.
નિયમ પ્રમાણે પંગત ચાલુ થઇ. જાણે કંદ બન્યુ જ નથી. શાકપૂરી, ખમણ, ભાત અને કઢી પછી મુખવાસ લઈ સૌ જમી ઊર્જાથા.
પણ જમનારના મનમાંથી એ મીડ઼ાસભર્યાં બનાવ મેય ખસે નહિ; આનુ નામ દૂધપાક, દૂધપાકના સાચા સ્વાદ તેા આજ માણ્યા. મીઠાશ યાં છે? વસ્તુમાં કે માણુસના મનમાં ? ઊંડા ઊતરતા લાગે છે કે મીઠ્ઠાશ-જીવનની મીઠાશ-વસ્તુમાં નિહ, પણ છે આવી કાઈ સમતાભરી પળમાં,
—ચિત્રભાનુ
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only