SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લક્ષમાં લઈ ચર્ચા કરી છે અને પેાતાના અભિપ્રાયના સમર્થનમાં અનેક પાશ્ચિમાત્ય વિદ્વાનેાના અભિપ્રાયા ટાંક્યા છે. માંસાહાર' નુકસાનકારક જ છે એવુ... પ્રતિપાદન કરવામાં અને વાંચકાને હંસાવવામાં લેખકને શ્રમ સફળ થયા ગણી શકાય. આ પુસ્તકનો આશય ફળીભૂત થાય એમ અમે શુભેચ્છા દર્શાવીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) શ્રી શાન્તિનિર્માÈન:Ăાત્ર !—સપાદક : મુનિશ્રી સૂર્યયવિજયજી, મૂલ્ય ૦-૭૫ ન. પૈ. આ સ્તોત્રની રચના શ્રી શિવમહિમ્ન સ્તોત્રના દરેક શ્લોકનું અંતિમ ચરણ લને પાદપૂર્તિ કરીને કરવામાં આવી છે. પ્રાથનમાં તેના લેખક શ્રી ઈન્દ્રનન્દિસૂરિ વિષે ઐતિહાસિક માહિતી આપી છે. આ સ્તેાત્ર સાથે શ્રી શુભ કરવિજયજી ગણિએ રચેલ વ્યાખ્યા આપી છે તેથી તેાત્ર સમજવામાં સુગમતા થશે. (૮) આત્મયાતિ . —પ્રકાશક ઊંઝા ફાર્મસી ઊંઝા. મૂલ્ય રૂા. ૧). આ પુસ્તિકામાં શ્રીમદ્રાજચંદ્રજીના લેખા આપવામાં માવ્યા છે. તે ઉપરાંત આધિ-વ્યાધિના પ્રસગે વ્યાકુળ ન થવા અંગે તેમજ સગા-સબંધીએના વિયોગના પ્રસંગે આશ્વાસન આપે તેવા પત્રાના ઉમેરા કરી પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યાં છે. (૯) શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનાઃ વ્યાખ્યાતા પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરિશ્વરજી. મૂલ્ય રૂ. ૩ મૂળસત્રના રચિયતા ગણધર ભગવાન સુધર્માવાની છે અને ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિધરજી છે. આ સૂત્ર-પ્રન્થ ઘગે. પ્રાચીન છે. તેથી આ સૂત્રેાની ઉપયોગીતા વધારે છે તેમાં વિદ્વાન વ્યાખ્યાનકાર સૂરિજીતી સરળ શૈલી સૂત્રેાના ભાવને સમજાવામાં ઘણી ઉપયોગી બની છે. તેમાં આવતા ખાધક પ્રસંગે વગેરેને ભગવતીજીસૂત્રના આ વ્યાખ્યાનેા ખરેખર ઉપયોગી બન્યા છે. પુસ્તકનું ગેટપ બાન્ડીંગ વગેરે પણ ઘણા સારા છે તે છતાં ૫૫૬ પાનાના આ ગ્રન્થની કિંમત માત્ર ત્રણ રૂપી રાખી છે તેથી પુસ્તક સારા પ્રચાર પામશે. (૧૦) રત્નપ્રભા : મૂળ સંસ્કૃતમાં રચિયતા શ્રી લબ્ધિમુનિજી અનુવાદક પં. શ્રી બુદ્ધિસાગરજી ગણી. મુનિ શ્રી લબ્ધિમુનિજીએ સંસ્કૃતમાં શ્રી રત્નસૂરિજીનું જીવન લખ્યું છે તેને આ અનુવાદ કરવામાં આન્યા છે. તેમાં શ્રી રત્નસૂરિજીના છાન પરિચય કરાવ્યા છે પુસ્તકની ભાષા સરળ અને રાચક છે. ( ૧૧ ) અમરસાધના : રચિયતા શ્રી અમરચંદ ભાજી શાહ જીવનમાં ઉન્નતિ કરવા માટે, ઊંચુ સ્થાન કે પદ મેળવવા માટે સાધકને પેાતાની સાધનામાં ઉપયોગી થાય તેવા લેખકત્રીના અનુભવ વિચાર–મનન પછી રચાયેલા પદો આ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. તેના ઉપર વારવાર મનન કરવા જેવું છે. તે જરૂર સાધકને ઊંચે લાવે એવા પો છે. સ સ્કાર લક્ષ્મી : એનુ અવાડિક : સુરતથી શ્રી સુમતિબેન માલવીએ આ અવાડિક શરૂ કર્યું છે. તેના પહેલા અંક અમને મળ્યો. આ કની લેખ સામગ્રી, સુશેાલન ચિત્રા વગેરે તેમજ તેની કે શરૂઆતને પ્રસ ંગે મળેલા સંદેશાઓ જોતા જણાય છે આ અઠવાડિક જરૂર પ્રગતિ કરશે, તેમાં લેખસામગ્રી સારી વિવિધતા છે. લેખોના પ્રકારમાં પણ વિવિધતા છે તેથી વિવિધ રુચિવાળા વાચકવર્ગીમાં તે જરૂર પ્રિય થઈ પડે તેવુ છે. બહેનને ઉપયાગી અનેક લેખા જુદા જુદા વિષયો અંગે સારી માહિતી રજુ કરે છે. અમે આ અવાડિકને સફળતા ઈચ્છીએ છીએ. 111 For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy