________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું # મ ણિ કા
છે
૧ શ્રી મહાવીર જન્મકલ્યાણક ગીત
‘રક્તતેજ'' ૨ પાનસર મહાવીર સ્વામીનું સ્તવન સુનીટી લમીસાગરજી મહારાજ ૩ વીરપ્રભુનું આમંત્રણ
શા, બાલચંદ હીરાચંદ ૪ મહાવીરસ્તુતિ-જન્મદાતા ( ૫ શ્રી વીર વંદન
મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ૬ શ્રી મહાવીર પ્રભુનું અદશ્ય સ્વરૂપ કયારે . ' જોઈ શકાય ?
(૨ વિ. ” છ ભ. મહાવીરને અનુપમ સત્યાગ્રહ ૮ શ્રી મહાવીર જયંતિ અને ચૈત્રી પૂણિમાં મુનિશ્રી લ૯મીસાગરજી ૯ અનેકાંત દષ્ટિ
શ્રી જયંતીલાલ ભાઈશંકર ૧૦ ધ્રુવ અને અધુવ
શા. બાલચંદ હિરાચંદ ૧૧ પ્રભુદર્શન
બાપુલાલ કાળિદાસ સંધાણી ૧૨ ભ. મહાવીરના સ યનો એક એ!'ધક પ્રસંગ છે, અગરચંદ નાહટા ૧૩ અહંકાર અને અહે’
શ્રી માતા ) ૧૪ નિષ્ઠાવાન સાથી
કાકા કાલેલકર ૧૫ સ્વીકાર અને સમાલોચના
१०४ ૧૦૬
૧ ૦૮ ૧૧૧ ૧૧ ૩ ૧૫ ૧૧૯ ૧૨૦
૧ આ વખતને “શ્રી આત્માનંદ પ્રકાશ”ના એક ચૈત્ર-વૈશાકનો અંક ૬-૭ તરીકે પ્રસિદ્ધ થાય છે એટલે હવે પછીના જેઠ માસના અંક તા. ૧૫ જુનના રોજ પ્રસિદ્ધ થશો.
૨ જન્મજયંતિ મહેસવ આચાર્યશ્રી વિજયાન' દસૂરીશ્વરજી ( આત્મારામજી મહારાજ ના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આ સમા તરફથી ચૈત્ર સુદી ૧ શુક્રવાર તા. ૧૭–૩– ૧ના રોજ રાધનપુરાવાસી શેઠશ્રી સકરચંદભાઈ મેતીલાલભાઇ મૂલછ તરફથી શત્રુંજય ગિરિરાજ ઉપર
આદીશ્વર ભગવાનની મેડી ટુંક માં જયાં પૂ. ગુરુદેવશ્રી વિજયા દસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા - બિરાજમાન છે તે સમક્ષ પ્રકારી પૂજા ભગાલી અંગરચના કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે ભાવનગરથી સભાના સભ્યો પધાર્યા હતા અને સાંજના પ્રીતિબેજન
ચોજવામાં આવેલ હતું.
અવસાન નોંધ ૩ શા શાંતિલાલ પરશોતમ ભાવનગર મુકામે તા. ૨૭–૩– ૧ સોમવારના રોજ થયેલ અવસાનની અમે દુ:ખપૂર્વક નોંધ લઈ એ છીએ તેઓશ્રીનો સ્વભાવ મીલનસાર હતા, તેઓશ્રી ધર્મ પ્રેમી હતા, આ સભા પ્રત્યે પણ તેમને મમતા હતી તેમજ આજીવન સભ્ય હતા, તેમને આત્મા ચિરસ્થાયી શાંતિ પામે.
For Private And Personal Use Only