________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન આત્માનંદ સભાનું મેમોરેન્ડમ ઓફ
એસોશીએશન
૧. સંસ્થાનું નામ “શ્રી જેને આત્માનંદ સભા” રાખ્યું છે. ૨. સંસ્થાની મુખ્ય ઓફીસ શહેર ભાવનગરમાં રહેશે. ૩. સંસ્થાને ઉદ્દેશ નીચે પ્રમાણે છે.
જૈન શાસ્ત્રો અને સાહિત્યને ફેલા જૈન તેમજ જૈનેતરમાં, ભારત તેમજ પરદેશમાં થાય તથા સમાજમાં જ્ઞાન તથા ધાર્મિક તથા વહેવારીક કેળવણી વધે તે આ સંસ્થાને ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ સપળ કરવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી એ આ સંસ્થાનું કાર્યક્ષેત્ર છે.
૪. કાર્યવાહક સમિતિ ( ગવનીગ બેડી) નીચે મુજબ બનશે.
નામ
, ધધો
ઠેકાણે ૧. શેઠશ્રી ગુલાબચંદ આણંદજી કાપડીયા, પ્રમુખ નિવૃત્ત સાકરલાલ ઉજદારને
ખા, ભાવનગર ૨. શેઠશ્રી ફતેહચંદ ઝવેરભાઈ શાહ, ઉપપ્રમુખ વેપારી રેશમ બજાર, મુંબઈ ૩. શ્રી ખીમચંદ ચાંપશીભાઈ શાહ, એમ. એ. ઉપપ્રમુખ નિવૃત્ત એન. પ્રિન્સિપાલ
મહિલા કેલેજ, ભાવનગર ૪. શેઠશ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી, મંત્રી વિમાએજન્ટ સુતારશેરી, ભાવનગર ૫, , વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ, બી. એ. મંત્રી શિક્ષક આદુની બારી, ભાવનગર
For Private And Personal Use Only