SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી સુપાર્શ્વ જિન સ્તવન–સા. ભાવા—અન્ય દર્શન દેવા ઘણા છે, પરન્તુ મારું' મનડુ તેમની સાથે રાગ ધરતું નથી. હું તે। રૂપ રહિત વીતરાગ દેવમાં રાચેલો છું. હે પ્રભુ ! મનમાન્યાનું કારણ શું છે તે અમને અમારા હાથમાં આપે. ॥ ૨ ॥ વિશેષા་—હરિ- હર–બ્રહ્મા વિગેરે અન્ય દની દેવા ઘણા છે, પરન્તુ અમારું મનડું ત્યાં પ્રેમ કરતુ નથી કારણ કે તે રાગદ્વેષ અજ્ઞાનરૂપ દેષોથી લેપાષ ગયા છે. પાપાનુધી નામના પુન્ય પ્રકારથી દેવા તરીકે ઓળખાય છે અને પૂજાય છે. એવા કારણથી હું દોષવાળા દેવને તજી ગુરુના ભંડારરૂપ અને રૂપ રહિત દેવાને ઇચ્છું છું. હું પ્રભુ ! મન માયાનું કારણ શું છે તે અમને હાથેાહાથ આપે, અમને બતાવેા. તેનુ રહસ્ય સારભૂત એ જ છે કે અમને તમારી સેવા આપે. જગતની અંદર એક સેવાધમ એવા છે કે તે જ સેવાધમ જીવને ત્રણ જગતને સ્વામી બનાવી શકે છે. તીર્થંકરા શાસનની સેવા ચકી જ સ્વામી બન્યા છે. મૂળથી ભક્તે રીઝો, હિ તા અવરની રીતે; ક્યારે પણ નવી ખીજે હા રાજ, આલગડી માંધી થરો. કબલ હાવે ભારી, જિમ જિમ જલથી ભીજે હૈ। રાજ. ૩ ભાષા ચાલતી રીતથી ભક્તિથી પ્રભુ રીઝશે તે સારું નહિતર ખીજાની રીત પકડી રીઝવવા પડશે પ્રભુ તે કયારે પણ ખીજવાના નથી. એવી રીતે વિનતિ માંથી થશે. દૃષ્ટાંત આપે છે કે જેમ જેમ કામળી જળથી ભીંજાય તેમ તેમ ભારે થાય છે. ૩ વિશેષા—સાત્ત્વિક પ્રકૃતિથી સીધે રસ્તે સારું પરન્તુ પકડી પ્રભુજી પ્રસન્ન થશે તે બહુ જ એ રીતથી પ્રભુ જો પ્રસન્ન ન થાય, વળી મારી અરજી ધ્યાનમાં લે નહિ તે બીજી રીત એટલે જોરજુલમ કરી કાયકષ્ટ કરી તામસ પ્રકૃતિરૂપ સેવાથી સમજાવીશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ આવા પ્રકારના વાતાવરણથી સ્વાર્થી સેવક સાચા ભાવભરેલા અવિવેક કરે, જેવા તેવા શબ્દે ખેલી એલંભા આપે, સેવા ગમે તેવા પ્રસંગથી પણ મૂકે નહિ, કર્યા જ કરે તે પણ હે પ્રભુ! આપ ક્યારેય પણ કાપવાળા થશે ન—િઆવી રીતે ભક્તિ કરતાં છતાં પણ જો પ્રભુ સેવકની સામી દષ્ટિ ન કરે તે વિનતિ મેઘી થઇ પડશે અર્થાત મારા કાર્યાંનું લખાણ થશે. પછી થાકી જઈ હું વિનંતિ કરવી છેડી શ તેથી આપનું સ્વામીત્વપણું જળવારો નહિ; કારણ કે સ્વામીપણું' સેવક વિના ટકતુ' નથી, તેા હું જે વિચાર કરું તેના કરતા આપને વિચાર કરવા તે અતિ આવશ્યકતા ભરેલા છે. ત્યાં દૃષ્ટાંત આપી એજ વાત સિદ્ધ કરતાં જણાવાય છે કે–જેમ કામળી જળથી ભિજાતી જાય તેમ તેમ ભારે થાય, એઢવારૂપ કામમાં લેવાય નહિ. એ ઉપનયમાં ઉપમાભાવ એવે છે –સેવક દીનપ્રતિદિન વિસ્તૃત કર્યાં જ કરે-સેવા કર્યાં જ કરે-અને પ્રભુ એ વાતાવરણમાં ધ્યાન ન આપે તે સેવકની સેવા માંઘી થઇ પડે-સેવક ભારે થઇ જાય–ખેલાબ્યા ખેલે પણ નહિ-આપ સ્વફરજ બજાવી શકા નહિ–સેવક પેાતાની સેવાધમરૂપ ફરજ બજાવે નિહ એવા વાર્તાવરણથી મારું કા કાઈ પણ રીતે સિદ્ધ ન થાય, તેથી મારી અરજી ધ્યાનમાં લઇ કાર્ય સધાવા એ જ પ્રાથના, શુભેચ્છા. મનથી નિવાજમ નહિ કરે તેા, કર મહીને લીજે; આવશે તે લેખે હા રાજ, મેાટાને કહેવુ કીશ્યુ ? પગ ઢાડી અનુચરની, અંતરજામી દેખે હૈ। રાજ....૫ ૪ ૫ For Private And Personal Use Only ભાવાર્થ: હે પ્રભુ ! આપ જો મનથી અરજીના સ્વીકાર ન કરે તે મારા હાથ પકડી સ ંતોષ આપે તેથી પણ મારું કાર્ય થશે. મેટાને શુ' કહેવુ' ? વળી એમાં થતી ભક્તની દોડાદોડ અંતરજામી એવા હું પ્રભુ ! જ્ઞાનબળથી દેખી જ રહ્યા છે....! ૪ ૫
SR No.531600
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy