________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
... પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
વીર સં. ૨૪૮૦.
પુસ્તક ૫૧ સં.
પિષ–જાન્યુઆરી
વિક્રમ સં. ૨૦૧૦.
અંક ૬ ક.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(
}
ભાવનગરના મુખ્ય દહેરાસરના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન.
–– ત્રિ૯૭––
(રાગ-વીર તારું નામ પ્યારું લાગે છે શ્યામ) ભાવનગરના મુખ્ય દેરામાં, મૂળનાયક જિનરાજ રે;
આદિનાથ પાર ઉતારજો. (૧) સિદ્ધગિરિ સમ અદ્દભુત મૂર્તિ, દેખત દુઃખ દૂર જાય રે;
આદિનાથ પાર ઉતારો. ચેત્રીશ અતિશય પાંત્રીશ વાણી, આઠ સેહે પ્રતિહાર રે;
આદિનાથ પાર ઉતારજો. (૩) બને બાજુએ સહસ્ત્રફણા, પાર્શ્વનાથ જ્યકાર ;
આદિનાથ પાર ઉતારો. (૪) સાથે દહેરાસર શાંતિ અભિનંદન, વંદને ભવ તરાય રે;
આદિનાથ પાર ઉતારજો. (૫) જમણી બાજુએ અજિતજિનજી, દહેરું દીપે મહાર રે;
આદિનાથ પાર ઉતારજો. (૬). નેમિ લાવણ્ય કલ્યાણ કહે છે, તારે મુને તારણહાર રે,
આદિનાથ પાર ઉતારજો. ભાવનગરના મુખ્ય દેરામાં. (૭)
મુનિશ્રી કલ્યાણપ્રવિજયજી તિ
For Private And Personal Use Only