________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ સજઝાયમાળા-શાસ્ત્રી શુદ્ધ રીતે મેટા અક્ષરોથી છપાયેલ, શ્રી પૂર્વાચાર્ય—અનેક જૈન પંડિતો વિરચિત, વિવિધ વિષયક વૈરાગ્યાદિ રસેપાદક, મામાને આનંદ આપનાર ૧૩ મા સૈકાથી અઢારમા સૈકા સુધીમાં થઈ ગયેલા પૂજય આચાર્ય અને પંડિત મુનિમહારાજાએ રચેલ સજઝાયના સંગ્રહ આ ગ્રંથમાં આવેલા છે કે જે વાંચતા મહાપુરુષેના ચારિત્રની ધટના આ૫ણી પૂર્વની જાહા જ લાલી, અને વાચકને વૈરાગ્યઝત્તિ તરફ દોરે છે. (પ્રથમ ભીમસીંહુ માણેકે છપાવેલી તે જ ) હાલમાં તે મળી શક્તિ નથી અમારી પાસે માત્ર પચીશ કાપી આવી છે. પચાસ ફોમ ૪૦૮ પાનાને સુંદર કાગળ શાસ્ત્રી માટા ટાઇપ, અને પાકા બાઇડીંગથી અલ કૃત કરેલ છે કિંમત રૃા. ૪-૮-૦ પટેજ જુદુ મૂળ કિં. આપવાની છે. ).
લખા:-શ્રી જૈન આત્માન સભા-ભાવનગ૨. ૧. શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરનું સચિત્ર ચરિત્ર, અનેક રંગના વિવિધ અવસ્થાના ફોટા ઓ, સુંદર બાઈડીંગ કવર ઝેકેટ સાથે પર્યાવત મનુષ્યનું" ઉરચ કોટીન' gછ વન કેવું સુંદર હોય છે, તેના સંદર તેમના આ ચરિત્રમાં છે.
શ્રી અયમિનાથ ભગવાનના આગલા ત્રીજા ભવમાં તેઓ શ્રી ભુવનભાનુ રાજાના સુપુત્ર શ્રી નલિની ગહમ નામે રાજપુત્ર હતા. ધ્રુવનભાનુ રાજા અને નલિની ગરમ રાજપુત્ર બને જયારે કોઈ અવનવા આશ્ચર્ય સાથે આનંદ ઉત્પન્ન કરે તેવા પ્રસ ગે રાજધાની છડી અનેક શહેરો, જ'ગલા, ઉઘાનાવના ઉપવનમાં પરિભ્રમણ કરતાં તે બંને મહાન પુરુષની ધમ' ભાવના, પરોપકાર પણું, દેવ ભક્તિ, નમસ્કાર મહામ = ની અખૂટ શ્રદ્ધા અને પૂર્વના પુણ્યોદયવડે વૈમને સંપત્તિ, સુખે, સદર આદશ" શ્રીરતાની પ્રાપ્તિ વિદ્યો, અને સંકટ વખતની વૈયતા, અને રાજ નીતિ તે વખતની સામાજિક નીતિ ન્યાયનીતિ, શહેર, ઉદ્યાનના વણુ ના, ધર્મગુરુઓની દેશનાઓના લાભો વગેરે આ ચરિત્ર સ' પૂણું વાંચતા આત્મિક આનંદ, અનુકરણ્ય સુંદરપ્રસ ગે પ્રાપ્ત થાય છે.
" ૨. “ જ્ઞાનપ્રદીપ પ્ર"થ '2 ( ભાગ ત્રીજો ). દરેક મનુષ્યને અ૯૫૪ને પશુ સરસ રીતે સમજી શકાય અને ઉચ્ચ જીવન કેમ છવાય, જીવનમાં આવતી સુખ દુઃખના પ્રસ'ગાએ કેવી પ્રવૃત્તિ આદરવી, તેનું' દિશાસુચન કરાવનાર, અનંતકાળથી સંસારમાં રઝળતા આ માને સાચો રાહ બતાવનાર, સમાગ, સ્વર્ગ અને મોક્ષ મેળવવા માટે શ્રેમીયારૂપ આ ગ્રંથમાં આવેલા વિવિધ તેર વિષય છે. જે પ્રથા માટે જૈન જૈનેતર મનુષ્યએ પ્રશંસા કરેલ છે. પુષ્પમાળારૂપે વિદાન આચાર્ય મહારાજ વિજયકસ્તુરસૂરિ મહારાજે સાદી અને સરલ ભાષામાં રચેલો છે. કિંમત એ રૂપીયા પાસ્ટેજ જાદુ'. તૈયાર છે. શ્રી બહુક૯પસૂત્ર-છ ( છેલ્લા ) ભાગ સંપૂર્ણ તૈયાર છે.
મુનિરાજશ્રી તથા જ્ઞાનભંડારાના વહીવટ કરનાર મહાશયે, જેમણે પ્રથમ પાંચ ભાગ લીધેલા છે, તેમણે આ છઠો ભાગ સત્વર મગાવી લેવા વિનતિ છે. ઘણી જ નકલા સિલિ કે છે. આ છઠ્ઠો ભાગ સરોધના સાથે મહાન પ્રયનવડે સાક્ષરશિરોમણુિ, પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે મહામૂલી, પ્રમાણિક, સવ* માહિતી પુગ', સુદર સ ક લેનાપૂર્વક પ્રસ્તાવના સાથે સંપાદન કરેલ છે.'
- આ પંથ ઉંચા ટકાઉ લેઝર પેપર ઉપર, સુંદર શાસ્ત્રી ટાઇપમાં નિર્ણયસાગર મુબઈ પ્રેસમાં છપાયેલ છે. આ પૂજયે આગમ ધણુ ગ્રંથ વર્ષો સુધી ટકી શકે, અને જ્ઞાનભંડારાના શણગારરૂપ બને તે દ્રષ્ટિએ જ બધી રીતે મોટો ખર્ચ કરી સુદરમાં સુંદર તેનું પ્રકાશન કરેલ છે.
' આવા વિદ્વત્તાપૂર્ણ પૂ૫ આગમ માટે ખર્ચ કરી વારંવાર છપાતાં નથી જેથી જલદી મગાવી લેવા નમ્ર સૂચના છે..
- કિંમત રૂા. ૧૬) સેળ વી. પી. પટેજ રૂા. ૧ાા જુ દૂ . લખે:-શ્રી જૈન આત્માન' સભા-ભાવનગર,
For Private And Personal Use Only