________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3% 5% 5% નઝર - ન વા ગ ર ર % - 5 શ્રી વડોદરા શહેરમાં શ્રી ચતુર્વિધ સંઘ તરફથી પદવી છે
પ્રદાન માટે થયેલ અપૂર્વ સમારંભ.
' વિદ્ધદૂ રતન સાક્ષરશિરોમણિ,
મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ.
ગયા માગશર શુદ ૩ બુધવારના રોજ સવારના દશ વાગે વડોદરા જાની શેરીમાં આવેલ જૈન ઉપાશ્રય ચતુવિધ શ્રી સંઘ, મહેમાન, બહેનો, બંધુઓ વગેરેથી ભરાઈ ગયા હતા, જે વખતે આચાર્ય દેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજીના અધ્યક્ષસ્થાને પ્રથમ મુનિરાજ શ્રી રમણિકવિજયજી મહારાજ તથા શ્રી ચંદનવિજ્યજી મહારાજને પંન્યાસ પઢવીની પ્રદાનવિધિ શાંતિપૂર્વક થઈ હતી. ત્યાર પછી વૈઘ વાડીલાલભાઈએ પ્રસં'ગાનુ
સાર વિવેચન કર્યા બાદ વિદ્ધદૂવય સાક્ષ૨૨ન કૃપાળુ શ્રી પુણ્યવિજયજી મહારાજને કા-% ર % % % % % ર % %રા
For Private And Personal Use Only