SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજશ્રીની અસીમ કૃપા સભા પરત્વે હતી. તેત્રીએ તત્વજ્ઞાનના લેખા આપી આત્માનંદ પ્રકાશને સમૃદ્ધ કરેલ છે. હાલમાં તેઓશ્રીને પાલણુપુરમાં સ્વવાસ થયા છે જેથી સભાને ન પુરાય તેવી ખાટ પડી છે. તેઓશ્રીના પવિત્ર આત્માને અખંડ અનંત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાત્માની પ્રાર્થના કરીયે છીએ. પંજાબકેશરી, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ હ ંમેશાં સભા પરત્વે કૃપાદૃષ્ટિ રાખી રહ્યા છે. તેઆશ્રીતી સાહિત્યભક્તિ અને કળવણી-પ્રેમ જાણીતા છે. ઉમ્ર વિહાર કરી તેઓશ્રીએ અનેક ઉપકારો કર્યાં છે. તાજેતરમાં મુંબઇના ચાતુર્માસમાં તેએશ્રીએ શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ માટે સારું' ફંડ એકત્ર કરેલ છે. તેઓશ્રી દીર્ધાયુષી થઇ શાસનહિતનાં અનેક કાર્યાં કરે તેમ ઇચ્છીએ છીએ. દ્વાદશારનયચક્ર જેવા અપ્રતિમ ગ્રંથનું સંપાદન કરી રહેલ પૂ. મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજશ્રીના શિષ્ય. વિદ્વાન મુનિરાજશ્રી જમૂવિજયજી મહારાજ પણ સભાના કાર્યનાં અનુરાગી છે. તેઓશ્રી જે ભગીરથ ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે તે માટે સભા અંતઃકરણપૂર્વક તેત્રોની ઋણી છે. અને પ્રકારની કેળવણીને ઉત્તેજન અને મળેલા કુંડા—આ સભાએ સભાસદે વગેરેવડે કરેલું પ્રાતઃસ્મરણીય શ્રી કાન્તિવિજયજી મહારાજ સ્મારક કેળવણી ફંડ—( જેમાં હજી કેટલાક સભ્યાની રકમ ભરાવાની છે) તેના વ્યાજમાંથી સભાએ કરેલ ઠરાવ મુજબ તે સાહેબની સ્વર્ગવાસ તીથી અસાઢ શુદ ૧૦ ના રાજ જાહેર મેળાવડા કરી મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નબરે પાસ થાય તેને સુવર્ણ પદક તેમજ બીજે નંબરે પાસ થાય તેને રૌપ્યપદક શેઠ દેવચંદ દામજીના તરફથી આવેલી રકમના વ્યાજમાંથી આપવાના ઠરાવ કરવામાં આવેલ છે, તેના અમલ આવતા વર્ષોંથી કરવામાં આવશે. શ્રી મૂળચંદભાઈ સ્મારક કેળવણી ફંડ, બાબુ પ્રતાપચંદ્રજી ગુલામચંદ્રજી કેળવણી ફંડના વ્યાજમાંથી તેમજ સભાના પોતાના તરફથી અને પ્રકારની કેળવણીના ઉત્તેજન અથે, ક્રેાલરશીપે, બુઢ્ઢા વગેરે જૈન વિદ્યાર્થીઓને દર વર્ષે આપવામાં આવે છે. તેમજ તે સિવાય રૂ।. ૨૦) શ્રી વૃદ્ધિચંદ્રજી સામાયિકશાળાને અને રૂા. ૧૨૫) શ્રો ઉજમબાઇ જૈન કન્યાશાળાને ધામિક શિક્ષણના ઉત્તેજનાથે' દર વર્ષે અપાય છે. શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને વહીવટ પણ સભા કરે છે. જૈન બંધુઓ માટેનું રાહત ફંડ—શ્રી ખેાડીદાસ ધરમચંદ જૈન એ માટે રાહત ફંડ તથા આઝાદ દિનની ખુશાલી નિમિત્તે સભાએ જુદી મૂકેલ એ 'તે રકમના વ્યાજમાંથી જરૂરીયાતવાળા ખાને રાહત અપાય છે. તે ક્રૂડ વધારી આપણા સ્વામીભાઇને વિશેષ રાહત કેમ આપી શકાય તેના પ્રયત્ન શરૂ છે. મહેાત્સવે—આ સભાને વાર્ષિક મહોત્સવ દિન-વેારા હડીસગભાઇ ઝવેરચદે પેાતાની હૈયાતીમાં આપેલ એક રકમનુ વ્યાજ સભા અને પોતે કહી ગયેલ બાકીની રકમનું વ્યાજ તેમના ધર્મ પત્ની શ્રી હેમકુંવર મ્હેન દર વર્ષે જે શુદ ર ( સભા સ્થાપનાદિન ) શ્રી તળાજા તીથૅ ઉજવવા નિમિત્તે આપે છે. ( વારા હઠીસંગભાઇએ આપવાની કહેલ બાકીની રકમ હવે પછી આપવા તેમના ધર્મપત્નીએ જણાવેલ છે ) તે દર વર્ષે સભા ઉજવે છે, તેથી તીથ યાત્રા, દેવગુરુભક્તિ વગેરેના લાભ સભાસદે લેતા હૈાવાથી આત્મકલ્યાણની વૃદ્ધિ થાય છે. For Private And Personal Use Only
SR No.531600
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy